@khvala28 @Master_8182@Ajaysin41847250 -તલાટીને સીધું નાયબ મામલતદારનું પ્રમોશન મળે એટલે બે પરીક્ષા રાખી છે."
👉 તો આ હિસાબે નાયબ મામલતદારનું પ્રમોશન મામલતદારમાં થાય છે, DYSO નું પ્રમોશન SO માં થાય છે, STI નું પ્રમોશન STO માં થાય છે તો આ દરેકની પરીક્ષામાં Prelim & Mains ની સાથે Interview પણ હોવું જોઈએ!🤔