@kuberdindor સાહેબ ખુબજ સારું કામ કર્યું તમે લગ્ન માં ગયા કોઈક દિવસ તમારા શિક્ષણ ખાતા માં જઈને સમય વિતાવો તો સારું કેવાય કેટલા શિક્ષકોની ઘટ છે
કેટલી પ્રાઇવેટ સ્કૂલો ને મંજૂરી આપી છે તમે આ વર્ષે તે જણાવજો જો તેટલીજ સરકારી સ્કૂલ બનાવી હોત તો અને શિક્ષકોની 70000 જગ્યા પૂરી હોત તો ....
ભાગ મિલ્ખા ભાગ મૂવી જોયું કે ના?
ના જોયું હોય તો 2 દિવસ પહેલા જ @tv9gujarati પર હતું
આના પરથી જનતાને ખ્યાલ આવી જાય કે તમારી પાસે જવાબ નથી આ ઉમેદવારો એમનો હક માંગે છે એ જવાબ તમારી પાસે ના માંગે તો કોની પાસે માંગે?
પ્રશ્ન તો થશે જ જ્યાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી થશે
#જ્ઞાન_સહાયક_રદ_કરો
भाजपा सरकार सिर्फ पूंजीपतियों की हजारों करोड़ लोन माफ कर सकती है।
गरीब, किसान मजदूरों का नहीं!
भाजपा केवल पुंजीपतियों की सरकार है यहां अमृतकाल में कानून गरीबों पर शासन करता है और अमीर कानून पर शासन करते हैं।