આજરોજ ભગિની સમાજ સંસ્થા દ્વારા આયોજિત સફાઈ કામદાર બહેનોને સાડી વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી અને ભગિની સમાજ સંસ્થા દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓની માહિતી લીધી. @CMOGuj
આજરોજ પાટણ સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઈ અને સ્વછતા બાબતે, સિનિયર સિ��ીઝન માટે અલગ લાઈનો, કલર કામ તેમજ અન્ય જરૂરી બાબતે, સબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી. @CMOGuj
हमारी सरकार के बीते 12 वर्ष विश्वास, विकास और जनकल्याण को समर्पित रहे हैं। 140 करोड़ देशवासियों के आशीर्वाद और राष्ट्र प्रथम की भावना से हमने युवाओं, महिलाओं और अपने किसान भाई-बहनों को सशक्त बनाने में कोई कोर-कसर नहीं छोड़ी है। यह हमारे अथक प्रयासों का ही परिणाम है कि इंफ्रास्ट्रक्चर से लेकर डिजिटल क्रांति तक आज देश को दुनियाभर में एक नई पहचान मिली है। विकसित भारत के संकल्प को साकार करने के लिए हम सेवा, सुशासन और समृद्धि के इसी पथ पर निरंतर आगे बढ़ते रहेंगे।
#12YearsOfSeva
આદરણીય શ્રી @narendramodi જીએ ભારતના વડાપ્રધાન તરીકેના કાર્યકાળના બાર વર્ષ પૂર્ણ કર્યા છે. બાર વર્ષની અતૂટ સેવા, સુશાસન અને ગરીબ કલ્ય���ણની અવિરત યાત્રાના સાક્ષી બનવું એ આપણા સૌ માટે ગૌરવની વાત છે.
માનનીય મોદીજીએ ૨૦૧૪થી દેશને એક નવી દિશા આપી. “सबका साथ, सबका विकास, सबका विश्वास सबका प्रयास”ના મંત્ર સાથે કરોડો ભારતીયોના જીવનમાં પરિવર્તન લાવનાર લોકલાડીલા વડાપ્રધાનશ્રીનું નેતૃત્વ આજે દેશને ‘વિકસિત ભારત @ 2047’ના લક્ષ્ય તરફ અગ્રેસર કર�� રહ્યું છે.
માનનીય નરેન્દ્રભાઈનો ગુજરાત સાથે તો વિશેષ સ્નેહ અને જોડાણ રહ્યું છે. એક સામાન્ય કાર્યકરથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને આજે દેશના વડાપ્રધાન તરીકે, તેમના સતત માર્ગદર્શન અને આશીર્વાદથી ગુજરાતે વિકાસનું એક અનોખું મોડેલ વિશ્વ સમક્ષ મૂક્યું છે.
સરદાર સરોવર ડેમનું સ્વપ્ન સાકાર કરવાથી લઈને, આજે ગુજરાતને બુલેટ ટ્રેન, ગિફ્ટ સિટી, સેમિકન્ડક્ટર હબ અને ધોલેરા SIR જેવી વૈશ્વિક ઓળખ અપાવવા સુધી – દરેક ડગલે તેમના વિઝનથી ગુજરાતના ખૂણે ખૂણાનો કાયાકલ્પ થયો છે.
પીએમ જન-ધન, ઉજ્જવલા, આયુષ્માન ભારત અને ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓએ ગરીબ અને વંચિતોના જીવનમાં જે ગુણાત્મક પરિવર્તન આણ્યું છે, તે તેમના પ્રજાલક્ષી અભિગમનું ઉત્તમ ઉદાહરણ છે.
‘વિકાસ ભી અને વિરાસત ભી’ના ��ેમના સૂત્રને સાકાર કરતા સોમનાથ અને અંબાજી મંદિર સહિત તીર્થધામોના વિકાસ કાર્યો, વડનગર મ્યુઝિયમ અને લોથલ હેરિટેજ કોમ્પ્લેક્સ એ આપણી સંસ્કૃતિ પ્રત્યેના તેમના આદર અને સન્માનને વ્યક્ત કરે છે.
માનનીય મોદીજીના નેતૃત્વમાં આજે ભારતે દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. વૈશ્વિક ફલક પર સ્પોર્ટ્સથી લઈને સ્પેસ સુધીન ક્ષેત્રોમાં વિકાસ થકી ભારતે બતાવી આપ્યું છે કે હવેના સમયમાં વિકસિત દેશોની હ���ોળમાં આપણો દેશ મોખરે રહેવાનો છે.
તેમનો અથાક પરિશ્રમ અને દેશ માટેનું સમર્પણ આપણા સૌ માટે હંમેશા પ્રેરણારૂપ રહ્યું છે. સુશાસનના આ ઐતિહાસિક ૧૨ વર્ષો બદલ ગુજરાતની જનતા વતી હું માનનીય મોદીજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
આવો, આપણે સૌ સાથે મળીને તેમના વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા અને વિકસિત ગુજરાતના નિર્માણ થકી દેશની પ્રગતિમાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ થઈએ.
#12YearsOfGaribKalyan
આજરોજ પાટણના સાયન્સ સેન્ટર અને વન વિભાગના સંયુક્ત ઉપક્ર���ે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાયો હતો જેમાં હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું.
@CMOGuj
આજે દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે સુરત ખાતે ₹18,800 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂ��્ત થશે, ત્યારે આવો, આપણે સૌ વધુમાં વધુ ટ્વીટ કરી, વિકાસના આ ઉત્સવને ઉત્સાહભેર વધાવીએ.
#SuratNavsarjanParv
આજરોજ સિધ્ધપુર તાલુકાની મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત લીધી અને કચેરી ખાતે ચ��લતી ઈ ધરા અને એટીવીટી શાખાની મુલાકાત લઈ કામગીરી નું નિરીક્ષણ કરી લોકોને તકલીફના પડે તે માટે જરૂરી સૂચનાઓ આપી અને પોલીસ સ્ટેશનની પણ આકસ્મિક તપાસણી કરી. @CMOGuj @revenuegujarat
ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0; સાયબર ગુનેગારો પર સકંજો...
ગુજરાત પોલી���ના આ ઓપરેશનમાં મ્યૂલ અકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરીને અલગ અલગ કેસમાં કુલ ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરાયો. @CMOGuj
The Chief Health Officer, Anand, commended the timely land allotments through the iORA portal for Sub-Centres, PHCs and CHCs. These approvals have enabled better access to healthcare services for citizens. @CMOGuj@JayantiRavi@MLASanjaysinh#iORA#HealthcareForAll
જિલ્લા સેવા સદન પાટણ ખાતે જિલ્લા કલેકટરશ્રી પ્રશાંત જીલોવાના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ.
વરસાદ, પૂર, વાવાઝોડા જેવી આપત્તિઓ સામે તંત્ર સજ્જ રહે તે માટે આગોતરા આયોજન પર ભાર.
જર્જરિત ઇમારતો દૂર કરવા, ડ્રેનેજ સફાઈ, કંટ્રોલરૂમ શરૂ કરવા અને બચાવ ટીમ સક્રિય રાખવા સૂચના.
પાટણ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત ન સર્જાય અને લોકોને સરળતાથી ઈંધણ મળી રહે તે માટે જિલ્લા કલેકટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવાના અધ્યક્ષ સ્થાને પેટ્રોલ પંપ એસોસિએશન સાથે બેઠક યોજાઈ હતી.
આજ રોજ માનનીય મુખ્ય સચિવશ્રી , ગુજરાત રાજ્યના અધ્યક્ષ સ્થાને સરહદી વિસ્તારની સુરક્ષા અને વિકાસ માટે યોજાયેલ વિડિઓ કોન્ફરન્સમાં હાજર રહી માર્ગદર્શન મેળવ્યું.
@CMOGuj@sanghaviharsh