સતર્કતા જાગૃતિ સપ્તાહ–૨૦૨૬ અંતર્ગત તા. ૦૩/૧૧/૨૦૨૬ના રોજ રાજ્ય અનામત પોલીસ દળ, જૂથ–૬, મુડેટી ખાતે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું.#gujaratpolice#srpf#Police
તા.૦૨/૧૧/૨૦૨૬ ના રોજ સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬ અન્વયે રાજય અનામત પોલીસ દળ જુથ-૦૬, મુડેટી ખાતેના અધિકારી/કર્મચારીઓ દ્રારા કલાક.૧૧.૦૦ વાગે ‘‘ફરજ પ્રત્યે નિષ્ઠા’’ ના શપથ લેવામાં આવેલ છે.
રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ નિમિત્તે રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૬ ખાતે એકતા પરેડનું લાઇવ દર્શન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. #srpf#gujaratpolice#cmoguj
રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ નિમિત્તે રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૬ ખાતે એકતા પરેડનું લાઇવ દર્શન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. #srpf#gujaratpolice#cmoguj
Glimpses of the oath-taking ceremony, march past, Arms display, Rifle PT, physical exercise during the National Unity Day 2026 celebrations at SRPF Group 6, Mudeti. 🇮🇳 #RashtriyaEktaDiwas#NationalUnityDay#SRPF
રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ નિમિત્તે રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૬ ખાતે મોટી સંખ્યામાં અધિકારી/કર્મચારી/લોકરક્ષકો અને પોલીસ પરિવારના સભ્યો તથા કેમ્પના બાળકોનાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા જીવંત પ્રસારણ નિહાળેલ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી.

SVPNPA Hyderabad એકેડમીના ૭૫ વર્ષ પૂર્ણ થયાની ઉત્કૃષ્ઠતાની ઉજવણી અન્વયે ફિટનેસ પ્રોગ્રામ અંતર્ગત #SRP જૂથ-૬ કેમ્પ થી મુડેટી ગામ સુધી ૫ કીમી દોડનું આયોજન ક્રવમાં આવેલ જેમાં જૂથના અધિકારી કર્મચારી અને તાલીમાર્થી લોકરક્ષકોએ ભાગ લીધેલ.
@GujaratPolice@AdgpArmed