પરિક્ષાઓ રદ થાય
ખાલી જગ્યાઓ પર ભરતી થાય નહીં
વારંવાર પેપર લીક થાય
પરિક્ષા રદ્દ કેમ કરી એ સસ્પેંસ રખાય
લાખો પરિક્ષાર્થીઓની મહેનત,રૂપિયા,સપનાં..બધું દાવ પર લાગે
કહેવાય તો છે કે ગુજરાતની સરકાર સંવેદનશીલ છે,તો કેમ કોઈની સંવેદના સ્પર્શતી નથી ?
@vijayrupanibjp@Nitinbhai_Patel
@r80036 Why don't you give our services a try? Just DM your full name, number to be ported, email address, state name along with the PIN code and we will take care of the rest – Smit
Heartiest congratulations to Prime Minister Shri @narendramodi on crossing 30 million followers on Instagram, a platform immensely popular with youth.
He is the world’s most followed leader on Instagram.