VIDEO | Garvi Gurjari, an initiative of the Gujarat State Handloom & Handicrafts Development Corporation, continues to champion the legacy of traditional artisanship. In 2024–25, the initiative recorded an all-time high in sales, reaching ₹32.09 crore —its second consecutive year of historic performance, reflecting the strong support and vision of Chief Minister Bhupendra Patel.
This remarkable growth reflects the rising demand for Gujarat’s rich crafts—from intricate beadwork and hand embroidery to vibrant woven fabrics and tribal art. With over 8,000 artisans empowered across the state, Garvi Gurjari not only preserves cultural heritage but also fuels sustainable livelihoods.
(Full video available on PTI Videos - https://t.co/bIyFWTfmBd)
ગ્રામીણ અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં કુટિર અને ગ્રામોદ્યોગની ખૂબ મોટી ભૂમિકા છે. આ ઉદ્યોગોને વેગ આપવા અને આ ક્ષેત્રના કારીગરો માટે રોજગારીના ઉત્તમ અવસરોનું સર્જન કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ-2024 લોન્ચ કરી છે.
આ નીતિ અંતર્ગત, કુટિર ઉદ્યોગની સમગ્ર ઈકોસીસ્ટમને મજબૂત બનાવવામાં આવશે અને લુપ્ત થતી હસ્તકળાઓને પુનર્જીવિત કરવામાં આવશે. કુટિર ઉદ્યોગ ક્ષેત્રે કારીગરોને વધુ ધિરાણ, માર્કેટ લિંકેજ, ‘વન ડિસ્ટ્રીક્ટ – વન પ્રોડક્ટ’ યોજના, માળખાકીય સુવિધાઓ અને કૌશલ્ય તાલીમ જેવા તમામ પાસાઓ ઉપર આ પોલિસીમાં વિશેષ પ્રાવધાન કરવામાં આવ્યું છે.
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જી ના માર્ગદર્શનમાં છેલ્લાં અઢી દાયકામાં ગુજરાતે એક પોલિસી-ડ્રીવન સ્ટેટ તરીકે દેશમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. કુટિર અને ગ્રામોદ્યોગ માટેની આ નવી નીતિ ગ્રામીણ ક્ષેત્રોમાં લાખો નવા રોજગાર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની નવી ઊર્જા ભરવામાં મહત્ત્વની સાબિત થશે.
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના માર્ગદર્શનમાં અને માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના નેતૃત્વમાં આજ રોજ અધ્યક્ષસ્થાને અને સાથી મંત્રી શ્રી @MLAJagdish ની ઉપસ્થિતિમાં નવી "કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ - ૨૦૨૪" જાહેર કરાઈ.
ગુજરાતના ભવ્ય અને ભાતીગળ હસ્તકલા વારસાને જીવંત રાખનાર હસ્તકલાની શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કરનાર ૧૧ કારીગરોને ડબલ ઇક્કત પટોળા સાડી, એમ્બ્રોડરી અને જરી જરદોશી, એપ્લીક વર્ક, વુડન વર્ક, મોતીકામ, કમલકારી, ટાઈ એન્ડ ડાય, ખરલ અને મશરૂ જેવી ક્રાફ્ટમાં એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા.
નવીન કુટીર નીતિ ૨૦૨૪નું વિઝન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉન્નત બજાર હિસ્સા સાથે રાજ્યમાં એક ગતિશીલ અને આત્મનિર્ભર કુટીર ઉદ્યોગ ક્ષેત્રનું નિર્માણ કરવાનું છે. તેમજ રાજ્યની લુપ્ત થતી હસ્તકલાઓને જાળવી રાખવાનું છે.
સક્ષમ અને અનુકૂળ વાતાવરણ દ્વારા ગુજરાતના હસ્તકલા, ખાદી અને હાથશાળના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન મળે અને તેની જાળવણી થાય અને ઉપરાંત ધિરાણ સહાય, માર્કેટ સહાય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો વિકાસ, કૌશલ્ય વિકાસ, ટેક્નોલોજી અપગ્રેડેશન અને ઈનોવેશનની ઉપલબ્ધતા દ્વારા આ ક્ષેત્રમાં તકો વધારવી એ આ નીતિનું મિશન છે.
આ પ્રસંગે શ્રી એમ કે દાસ - અધિક મુખ્ય સચિવ મુખ્યમંત્રીશ્રી કાર્યાલય, મમતા વર્મા - અગ્ર સચિવ ઉદ્યોગ, શ્રી પ્રવીણ સોલંકી - સચિવ કુટીર ઉદ્યોગ, કારીગરો, વિભાગના અધિકારીશ્રીઓ અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
@CMOGuj@craftofgujarat@CottageGoG@GurjariExpo@PMOIndia
"હર હાથ કો કામ,
હર હાથ કો સન્માન"
આજે ગુજરાત સરકાર દ્વારા નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ ૨૦૨૪ની જાહેરાત કરવામાં આવી.
નવીન કુટીર નીતિ ૨૦૨૪નું વિઝન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉન્નત બજાર હિસ્સા સાથે રાજ્યમાં એક ગતિશીલ અને આત્મનિર્ભર કુટીર ઉદ્યોગ ક્ષેત્રનું નિર્માણ કરવાનું તેમજ રાજ્યની લુપ્ત થતી હસ્તકલાઓને જાળવી રાખવાનું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત અને વિકાસની સાથે સાથે વિરાસતને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
ગુજરાતના આર્ટીજનની પ્રોડકટનું વૈશ્વિક ધોરણે માર્કેટિંગ થાય તે માટે ભૂપેન્દ્રભાઇ પટેલની ગુજરાત સરકાર કામ કરી રહી છે.
The Gujarat gov. launched its Cottage & Rural Industries Policy-2024 today. It is a transformative step towards Hon'ble PM @narendramodi vision of 'Viksit Bharat @ 2047'. It was launched by Hon'ble Cabinet Minister @Balwantsinh99 and MoS @MLAJagdish
કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ કચેરીના કર્મચારીગણ દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે "રાષ્ટ્રીય એકતા દિવસ" ની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રના ઉચ્ચ આદર્શો પ્રત્યે પ્રતિબદ્ધતાની પ્રતિજ્ઞા લેવામાં આવી. #RashtriyaEktaDivas#Sardar150
दोस्तो, दीवाली आ रही है, अस्मिता पर्व के इस त्योहार पर विश्वकर्मा समाज के साथीयो द्वारा तैयार किये गये सामान की खरीदी कर प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदीजी के 'वोकल फोर लोकल' के मंत्र को सार्थक बनाये।
@narendramodi
આજરોજ અધ્યક્ષસ્થાને સાથી મંત્રીશ્રી @MLAJagdish ની પ્રેરક ઉપસ્થિતિમાં યુનિટી મોલની સ્થાપના અંતર્ગત મોલમાં વિવિધ રાજ્યો અને ગુજરાતના ૩૩ જિલ્લાઓને તેમના વિવિધ ઉત્પાદનને ડિસ્પ્લે કરવા માટે જગ્યા ફાળવવા તેમજ દેશભરના હાથશાળ-હસ્તકલા કારીગરોને કાયમી ધોરણે માર્કેટીંગ મંચ પુરૂ પાડવા માટે વડોદરા ખાતે તાલીમ, વર્કશોપ & મેળા સેન્ટરની સ્થાપના કરવા અને રાજકોટ ખાતે અર્બન હાટની સ્થાપના કરી કારીગરોને માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડવા અંગેની ચર્ચા બેઠક યોજાઈ.
આ પ્રસંગે સચિવ કુટીર - શ્રી પ્રવીણ સોલંકી અને વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
The staff of the Dept. of Cottage & Rural Industries, took a pledge to dedicate themselves to India's unity, heritage, and development, embracing our Hon PM's 'Nation First' mantra for a prosperous future. #23YearsOfSeva#VikasSaptah@CMOGuj@PMOIndia
With Gujarat leading the charge under PM Narendra Modi’s dynamic leadership, the state is redefining global standards of industry, infrastructure, and investment, paving the way for a brighter future. #VikasSaptah#23YearsofSeva
7 ઓક્ટોબર, 2001 - માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજથી બરાબર 23 વર્ષ પહેલાં આ તારીખે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રોપ્યું હતું જનસેવાનું બીજ, જે આજે તેમના દૂરંદેશીભર્યા આયોજન અને સુશાસન થકી બન્યું છે સર્વાંગી વિકાસનું વટવૃક્ષ.
માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં છેલ્લા 23 વર્ષમાં ગુજરાતે પ્રાપ્ત કરેલ સીમાચિહ્નરૂપ સિદ્ધિઓની ઉજવણી અને આવનારા 23 વર્ષ એટલે કે 2047 સુધીમાં ‘વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત’ માટેની પ્રતિબદ્ધતા એટલે વિકાસ સપ્તાહ.
#VikasSaptah
#23YearsofSeva
Honoring the legacy of Mahatma Gandhi ji on his birth anniversary. His ideals of truth, non-violence, and peace continue to inspire us to work towards a just and inclusive society.
Let’s pledge to uphold his values and strive for a better tomorrow.
#GandhiJayanti
State-level exhibition & trade fair under #PMVishwakarmaYojana, org. by MSME Devp. Office Ahmedabad. It was inaugurated by Shri P.K. Solanki, IAS, Secretary Cottage and Rural Indst. Guj. Exhibition features 75 stalls set up by artisans from various trades under #PMVishwakarma
We are grateful to Hon'ble CM @Bhupendrapbjp sir for his unwavering support to Gujarati artisans. Trademark will help @Garvi_Gurjari in developing a unique identity in the vast handicraft market. @Balwantsinh99@CMOGuj @MLAJagdish
Congratulations @Garvi_Gurjari for becoming a Trade Mark brand of Government of India @DPIITGoI.
Getting @cgpdtm_india Trade Mark certification is an important milestone for GSHHDC, which will guarantee legal protection to the beautiful handloom and handicrafts creations of Gujarati artisans marketed through Garvi Gurjari.
This will also open new doors for franchising and licensing while boosting customer confidence in Garvi Gurjari products, leading to higher economic benefits for local artisans.
#vocalforlocal
#onedistrictoneproduct
#handloom
આજરોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેક્નૉલૉજી @GandhinagarNift ખાતે ૧૦ માં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબની અધ્યક્ષસ્થાને યોજાયો.
સમગ્ર ભારત અને ગુજરાતમાંથી હેન્ડલૂમ હસ્તકલાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન, કાપડ પરંપરાઓની વિવિધતા અને સમૃદ્ધિને પ્રકાશિત હેન્ડલૂમ પ્રદર્શન નિહાળ્યું તેમજ વિદ્યાર્થીઓ દ્વારા નેશનલ હેન્ડલૂમ ડે થીમ પર ફેશન વોક કરાયું, જેમાં તેમની સર્જનાત્મકતા અને પ્રતિભાનું પ્રદર્શન થયુ.
આ ઉજવણીનો ઉદ્દેશ્ય આપણા વણકરો અને કારીગરોના અમૂલ્ય યોગદાનને માન આપવાનો છે, જેમના સમર્પણ અને કૌશલ્યએ હેન્ડલૂમ વણાટની સમૃદ્ધ પરંપરાને જાળવી રાખી છે. સંકળાયેલી જટિલ કારીગરી પર પ્રકાશ પાડીને હાથશાળ કાપડમાં અંકિત સાંસ્કૃતિક વારસાને રેખાંકિત કરે છે, જે ભારતના ઇતિહાસ અને ઓળખમાં તેમની ભૂમિકા દર્શાવે છે. આ પ્રયાસો દ્વારા, હેન્ડલૂમ ઉદ્યોગમાં નવેસરથી પ્રેરણા આપવાની આશા રાખીએ છીએ અને તેની સતત વૃદ્ધિ અને ટકાઉપણું સુનિશ્ચિત કરીએ છીએ.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી @iRitaPatel , કુટીર સચિવશ્રી - શ્રી પ્રવીણ સોલંકી, @GurjariExpo ના એમ ડી - શ્રી લલિત સિંઘ સાંદુ - ગાંધીનગર કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, NIFT ગાંધીનગર નિયામકશ્રી પ્રો. ડૉ. સમીર સૂદ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
@PMOIndia@CMOGuj@BJP4Gujarat@craftofgujarat@CottageGoG
Greetings on National Handloom Day! We take immense pride in the rich heritage and vibrant tradition of handlooms across our nation. We also cherish the efforts of our artisans and reiterate our commitment to be ‘Vocal for Local.’
ભારતની ભાતીગળ સંસ્કૃતિના પ્રત્યેક રૂપ અને રંગને કાપડ પર વણી લેતા સૌ હાથસાળ કસબીઓને આજના ‘રાષ્ટ્રીય હાથસાળ દિવસ’ની શુભેચ્છાઓ..!
ગ્રામીણ અર્થતંત્ર સાથે જોડાયેલી સદીઓ જૂની આ કલાત્મક પરંપરાને પોતાના કૌશલ્ય અને પરિશ્રમ થકી જીવંત રાખતા હાથસાળ કારીગરોના કલ્યાણ માટે રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આવો, આપણે સૌ હાથસાળથી તૈયાર થયેલ ઉત્પાદનો અપનાવીએ અને આ પરંપરાગત ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પ્રોત્સાહન પૂરું પાડીએ.
#NationalHandloomDay
Today, we celebrate the art of handloom weaving, a beautiful tradition that threads together our cultural heritage. Embrace tradition and celebrate handlooms. Happy National Handloom Day.
@girirajsinghbjp@Balwantsinh99 @MLAJagdish @CMOGuj@TexMinIndia@mygovindia