જન કલ્યાણ શિબિર દરમ્યાન અમદાવાદ જિલ્લા પશુપાલન શાખા દ્વારા તાલુકા કક્ષાએ પશુપાલકો ને આદર્શ પશુપાલન અને મસ્ટાટીસ (આંચળનો સોજો/ધનૈલા રોગ) અવેરનેસ (જાગૃતિ) અંગે વિગતવાર માહિતી આપી માહિતગાર કરવામાં આવ્યા.
@CollectorAhd@dp_amdavad@DoahGujarat
જન કલ્યાણ શિબિર દરમ્યાન અમદાવાદ જિલ્લા પશુપાલન શાખા દ્વારા તાલુકા કક્ષાએ પશુપાલકો ને આદર્શ પશુપાલન અને મસ્ટાટીસ (આંચળનો સોજો/ધનૈલા રોગ) અવેરનેસ (જાગૃતિ) અંગે વિગતવાર માહિતી આપી માહિતગાર કરવામાં આવ્યા.
@CollectorAhd@dp_amdavad@DoahGujarat
કાગળની ઝંઝટ અને કલાકોની પ્રતીક્ષા હવે ઈતિહાસ બનશે, કારણ કે ૧૦૦% પારદર્શક અને ડિજિટલ વહીવટ હવે તમારા દ્વાર ખખડાવશે.
તૈયાર થઈ જાઓ એક એવી વ્યવસ્થા માટે, જ્યાં સરકારી કચેરી નહીં પણ સેવા પોતે તમારા સુધી પહોંચશે!
#DigitalGovernanceGujarat@CMOGuj@infoahdgog@InfoGujarat@GujDCoffice
ગુજરાત બજેટ 2026-27 હેઠળ OPRC અંતર્ગત ₹200 કરોડની જોગવાઈ સાથે રાજ્યના રસ્તાઓને વધુ ટકાઉ અને ગુણવત્તાયુક્ત બનાવવાનો સંકલ્પ...
ઝડપી, સુરક્ષિત અને સુગમ મુસાફરી માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ...
#PathToProgress@CMOGuj@infoahdgog@InfoGujarat
આજ તા. ૧૮-૦૩-૨૬ ના રોજ અત્રેના જિલ્લાના વિરમગામ તાલુકાની શાહપુર ગ્રામ પંચાયત ખાતે આદિમ જૂથ તથા અન્ય યોજનાઓની કામગીરી અંગે સમીક્ષા માટે મુલાકાત લીધી, આ પ્રસંગે ગ્રામ પંચાયત ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જેમાં માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ, આરોગ્ય વિભાગ, આઈ.સી.ડી.એસ. તથા પી.એમ. જનમન યોજનાના પ્રગતિ કાર્યોની વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરી.
બેઠક બાદ સ્થળ મુલાકાત દરમિયાન આદિમ જૂથ માટેના મલ્ટી પર્પઝ હોલ, ગટર અને રસ્તા સંબધિત કામો તેમજ આંગણવાડી ભવન માટેની નિર્ધારિત જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું,
@CMOGuj@infoahdgog@InfoGujarat
રાજ્યમાં મજબૂત અને ગુણવત્તાયુક્ત માર્ગ થકી કનેક્ટિવિટી નેટવર્ક વધુ સુદ્રઢ બનશે...
ગુજરાત બજેટ 2026-27 અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ હેઠળ રાજ્ય હસ્તકના સ્ટેટ હાઈવેની STMC મુજબ જાળવણી માટે ₹150 કરોડની જોગવાઈ....
#PathToProgress@CMOGuj@infoahdgog@InfoGujarat
ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કૉરિડોર દ્વારા રાજ્યના સર્વાંગી વિકાસને મળશે નવી દિશા...
12 કૉરિડોર દ્વારા 16 જિલ્લાઓને સીધી કનેક્ટિવિટી; ઝડપી, સુગમ અને વિશ્વસનીય પરિવહન વ્યવસ્થા તરફ એક મહત્વપૂર્ણ પગલું...
નાગરિકોની સુવિધા, આર્થિક પ્રગતિ અને સંતુલિત વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ...
#PathToProgress
@CMOGuj@infoahdgog@InfoGujarat
ગ્રીનરીના વિઝન સાથેનું હાઈટેક ગુજરાત...
ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગની સાથે પ્લાસ્ટિક વેસ્ટ તેમજ કૂલ પેવમેન્ટથી તૈયાર થઈ રહ્યા છે ગુજરાતના માર્ગ; જેનાથી પ્રદૂષણમાં થાય છે ઘટાડો...
#PathToProgress@CMOGuj@infoahdgog@InfoGujarat
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારજીએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત પાસે ઈંધણનો પૂરતો જથ્થો અને બફર સ્ટોક ઉપલબ્ધ છે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી ચિંતા ન કરવા નમ્ર અપીલ છે.
#NoPanicPlease
@CMOGuj@infoahdgog@InfoGujarat@monakhandhar
નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી ચિંતા ન કરવા મુખ્યમંત્રીશ્રીની નમ્ર અપીલ....
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી કોઈ પણ પ્રકારની અફવાઓમાં આવ્યા વગર શાંતિ જાળવી રાખીએ અને બિનજરૂરી લાઈનો ન લગાડવા જનતાને અનુરોધ...
#NoPanicPlease@CMOGuj@infoahdgog@InfoGujarat
આજ તા. ૨૫-૦૩-૨૦૨૬ ના રોજ અત્રેના જિલ્લાના દસક્રોઇ તાલુકાની વડોદ ગ્રામ પંચાયત ખાતે માનનીય રાજ્યપાલશ્રીના અધ્યક્ષસ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું, કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો સાથે સીધી સંવાદ બેઠક યોજવામાં આવી.
@CMOGuj@infoahdgog@InfoGujarat@ADevvrat
માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સાહેબના વરદહસ્તે તા. ૨૫-૦૩-૨૬ અને તા. ૨૬-૦૩-૨૬ ના રોજ અત્રેના જિલ્લાના દસક્રોઇ તાલુકાના વડોદ ગામે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા, જેમાં તા. ૨૫-૦૩-૨૬ના રોજ વૃક્ષારોપણ અને ગામની ભાગોળે સફાઈ અભિયાન તથા તા. ૨૬-૦૩-૨૬ના રોજ દિવસની શરૂઆત વડોદ પ્રાથમિક શાળામાં યોજાયેલ યોગાભ્યાસ કાર્યક્રમથી થઈ ત્યારબાદ પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે ખેડુતો સાથે મુલાકાત કરી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તે ઉપરાંત પ્રાકૃતિક ખેતી વિષયક પરિસંવાદ કાર્યક્રમમાં હાજરી આપી અને કૃષિકારો સાથે વિસ્તૃત ચર્ચા કરી.
@CMOGuj@infoahdgog@InfoGujarat@ADevvrat