Save Tree..
Save Earth..
We are Guardians of Nature's Birth.
----
Deputy Conservator of Forests, Social Forestry Division-Anand, Forest Department of Gujarat
કેન્દ્રીય પર્યાવરણ વિભાગના 2019 ના અહેવાલ પ્રમાણે :
વર્ષ 2017 - 14757 ચો.કિમી , વર્ષ 2019 - 14857 ચો. કિમી
2 વર્ષ = 100 ચો. કિમી નો વધારો
#GujForestDept
#VanMahotsav2019
તા. ૨૯/૦૯/૨૦૧૯
શ્રી રમણલાલ પાટકર-માન. રાજ્યકક્ષાના મંત્રીશ્રી, વન અને આદિજાતિ વિકાસ (ગુજરાત રાજ્ય) દ્વારા સુણાવ ખાતે વ.બે.હાઈસ્કૂલના ગ્રામ્યકક્ષા વન મહોત્સવ સ્થળની મુલાકાત કરી વૃક્ષારોપન કર્યું.
@HoffPccf,
@CCF_Ahmedabad,
@drrajivguptaias,
@CMOGuj
સને ૨૦૨૦-૨૧ ના વર્ષ માટે ઉછેરવાની થતી નર્સરી માટેની જાહેરાત સામાજિક વનીકરણ વિભાગ, આણંદ દ્વારા "દિવ્ય ભાસ્કર-અમદાવાદ" સમાચાર દૈનિક પત્રમાં તા. ૨૯/૦૮/૨૦૧૯ ના રોજ આપવામાં આવેલ છે.
Visit: https://t.co/TQoeFZRLHL
@HoffPccf,
@CCF_Ahmedabad,
@drrajivguptaias,
@CMOGuj