રખેવાળ દૈનિક સમાચારમાં પસિદ્ધ થયેલ ૨૫૦૦૦ વૃક્ષોનુ કાગળ પર વાવેતર કરવામાં આવ્યુ જે સમાચાર તદ્દન પાયાવિહોણા અને ખોટા છે. જે અન્વયે તા.૧૩-૦૭-૨૦૨૨ ના રોજ પ.વ.અ.શ્રી, વિ. રેંજ દિયોદર દ્વારા રૂબરૂ સ્થળ મુલાકાત લઇ કરેલ અહેવાલ મુજબ મોજે કોતરવાડા ગામે જીવંત રોપા ૩૩૪૨૫ છે.
સામાજિક વનીકરણ વિભાગ બનાસકાંઠા દ્વારા પાતળિયા નર્સરી,રેન્જ:દાંતા મુકામે જાપાનીઝ મિયાવાકી પધ્ધતિથી નિદર્શન પ્લોટ બનાવવામાં આવેલ જેમાં ૨૦*૨૦મીટરના પ્લોટમાં ૧૦૨૮ અલગ-અલગ મૂળ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. જે જંગલને ૧૦ઘણું ઝડપી અને ૩૦ ઘણું ગાઢ બનાવે છે.
@CFMehsanaSF
આજ રોજ #WorldEnvironmentDay2020 નિમિત્તે કલેકટર કચેરીના પ્રાંગણમા આવેલ બગીચામા કલેકટર કચેરીના કર્મચારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ. @CMOGuj@pkumarias@InfoGujarat
ઉત્તરાયણના પર્વમા ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામા આવેલ " કરૂણા અભિયાન " અંતર્ગત જિલ્લા કક્ષાના સબંધિત અધિકારીઓની બેઠકનુ આયોજન કરી પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જરૂરી સુચનો કર્યા. @CMOGuj
@drrajivguptaias@HoffPccf@CFMehsanaSFઆજ રોજ એગ્રોફોરેસ્ટ્રી યોજના અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર કૃષિ યુનિ.ના તજજ્ઞો તથા માન.CF SIR માર્ગદર્શન હેઠળ ખેડૂતોની વિજય વિકાસ વાડી ખાતે દિનેશભાઈ ના ફાર્મ પર યોજલ હતી.૭૦વિઘા જમીનમાં મલબારી લીમડા અને ચંદનનારોપા નું વાવેતર કરવામાં આવેલ છે.
A gruesome case of man's inhumanity to Wild animal. Offenders have been identified and their place of residence raided. They will be surely brought to book. Appeal to share information regarding the absconding offenders.
@drrajivguptaias@HoffPccf@PccfWildlife@CFMehsanaSF
A cash award of INR 25000 for providing information or help in catching these culprits is announced by Greater Gir Task Force. Contact concerned DCFs or DCF Greater Gir Task Force at 7574950055. @CCF_Wildlife@JunagadhCcf@HoffPccf@drrajivguptaias@CMOGuj
My vote is for "Gujarat Forest Department, Government of Gujarat" of "Green Gujarat Android Mobile Application" for #SkochAward 2019 via https://t.co/EaK9HeilmS @SkochSameer@skochgroup
My vote is for "Gujarat Forest Department, Government of Gujarat" of "e-Gujforest Application" for #SkochAward 2019 via https://t.co/EaK9HeilmS @SkochSameer@skochgroup
News that will make you thrilled!
Happy to share that the water levels at the Sardar Sarovar Dam have reached a historic 134.00 m.
Sharing some pictures of the breathtaking view, with the hope that you will go visit this iconic place and see the ‘Statue of Unity.'
સામાજીક વનીકરણ વિભાગ બનાસકાંઠા દ્વારા ૭૦માં જિલ્લા કક્ષા વનમહોસ્તવ ઉજવણી અંતર્ગત શ્રી રાજારામ ગૌશાળા મુ. ટેટોડા મુકામે વિવિધ બ્લોકમાં લીમડો,જાંબુ,કરંજ, બોરસલ્લી,બદામ,કણજી, આંબો,સીસું, ખાટી આંબલી એવા વિવિધ પ્રકારના ૫૦૦૦ વૃક્ષોનું ડ્રિપ ઇરીગેશન સાથે વાવેતર કરવામાં આવ્યું
#70 માં વનમોહત્સવ અંતર્ગત મારું બનાસકાંઠા હરિયાળુ બનાસકાંઠા ના સુત્ર ને સાર્થક કરવા #ગુજરાતરાજ્યયુવકબોર્ડ_બનાસકાંઠા, અને વન વિભાગના અધિકારીઓ તેમજ શાળા/કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા #વ્રુક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો.....