આ પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબ દ્વારા શરૂ કરાયેલા “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો.
#EkPedMaaKeNaam
🌳 હરિત વિકાસ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું 🌳
ઓલપાડ તાલુકાના નઘોઈ ગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ, સુરત દ્વારા નવનિર્મિત પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કર્યું.
પંચવટી વિકાસ કેન્દ્ર જેવા પ્રકલ્પો પર્યાવરણ જાગૃતિ, જૈવ વૈવિધ્યના સંવર્ધન અને પ્રકૃતિ સાથેના આપણા જોડાણને વધુ સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
#PanchvatiVikasKendra
विश्व पर्यावरण दिवस पर सूरत में 'एक पेड़ मां के नाम' अभियान के तहत वृक्षारोपण का सौभाग्य मिला। आइए, हम सब मिलकर प्रकृति को हरा-भरा बनाने और आने वाली पीढ़ियों के लिए इसके संरक्षण का संकल्प दोहराएं।
વિશ્વ પર્યાવરણ દિવસ-2026ના અવસરે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માન. મુખ્યમંત્રી ગુજરાત દ્વારા ગાંધીનગરથી ‘એક પેડ માં કે નામ 3.0’ વૃક્ષારોપણ અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મિશન LiFE’ અને ‘એક પેડ માં કે નામ’ અભિયાનને આગળ ધપાવતા રાજ્યમાં વર્ષ 2026-27 દરમિયાન ‘એક પેડ માં કે નામ 3.0’ તથા ‘વન મહોત્સવ’ અંતર્ગત કુલ 74,453.90 હેક્ટર વિસ્તારમાં 551.91 લાખ રોપાઓના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ પીપળાના વૃક્ષનું વાવેતર કરી સૌને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા તેમજ પાણી, પેટ્રોલ અને ઊર્જા બચાવવા સંદેશ આપ્યો.
#WorldEnvironmentDay #EkPedMaaKeNaam #Gujarat #GujaratForestDept #MissionLiFE #TreePlantation #GujaratGovernment
Ganeri is a beautiful deciduous tree native to the Indian subcontinent.
The species name “religiosum” is derived from the fact that its flowers are frequently used as offerings in temples and religious ceremonies across India.
#Trees#RareTreesofGujarat#GujaratForestDept
શરુ નું વૃક્ષ તેના વિશિષ્ટ દેખાવ અને દરિયાકાંઠાના પર્યાવરણમાં તેના મહત્વ તથા ખારાશવાળી હવા અને રેતાળ જમીનમાં ટકી રહેવાની ક્ષમતા માટે જાણીતું છે.
👉 વધુ અપડેટ્સ અને નર્સરીની માહિતી માટે QR કોડ સ્કેન કરો. 📲
📞 ૮૩૨૦૦૦૨૦૦૦
🌐 https://t.co/MDzoYk0GY6
#GujaratForestDepartment #GujaratForest
On #GlobalRecyclingDay, let’s take a step towards a greener planet by embracing responsible recycling in our daily lives. Every small action counts in building a sustainable future.