#સ્તનપાન અને કાંગારુ માતૃ સુરક્ષા બે એવા શસ્ત્ર છે કે જો માતા શીખી લે તો તેના અધૂરા માસે કે પૂર્ણ માસે જન્મેલા નવજાત શિશુનું સદાય રક્ષણ થાય અને વિકાસ એવો કે વાત ન પૂછો. આજે એક જાગૃતિ કાર્યક્રમ રાખેલ જેમાં ડીન, તબીબી અધિક્ષક હસ્તે @ICDSJamnagar દ્વારા નિર્મિત કીટ સૌ માતાને આપી.
પોષણ માસ-2022 અંતર્ગત જામનગર જિલ્લાના મૂંગણી ગામે કિશોરીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટની હરિફાઈનું આયોજન કરવામાં આવેલ, ઉત્તીર્ણ થયેલ કિશોરીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ. તેમજ ઉપસ્થિત તમામ કિશોરીઓને હાઇજિન કિટ નું વિતરણ કરવામાં આવેલ.
#PoshanMaah2022
@WCDGujarat @ddojamnagar2