@Patidarsamajguj આ લોકો પોતાની માંગણી કેટલા સમયથી રજૂ કરે છે ભાજપ સરકાર ન સાભળે અને અન્ય પક્ષ સાથે સમાજના હિત માટે કંઇ આયોજન થાય તો ખોટુ શું??માંગણી નું શુ ?
નેતાઓ તો મારા હાળા ખાલી ગ્રેજ્યુએટ હોય તો સારૂ પણ આ વિભાગમાં તો અગુંઠા છાપની ભરતી થાય છે બોલો .... પછી વિકાસ ગાંડો જ થાય ને ... https://t.co/PYdUjBiLvc
વી.સી.ઇ ને આચાર સંહિતા પહેલા ભાજપ સરકાર કાયમી કરવાની જાહેરાત નહિ કરે તો વી.સી.ઇ અન્ય પક્ષમાં જોડાવવાની સત્તાવાર તારીખ જાહેર કરશે https://t.co/HyJmPA0bci