@GujaratFirst અત્યારે આપની ચેનલ પર ચાલી રહેલા પ્રોગ્રામ નો મુદ્દો ખોટો છે. ગ્રામ પંચાયત ના વીસીઈ ની સંખ્યા 14000 થી વધારે છે. જેમને સરકાર ચૂંટા કરે તે tle છે. અને tle કોઈ યોજના નો લાભ લોકો ને પહોંચાડતા હોઈ. સરકાર ની તમામ યોજના પ્રજા સુધી માત્ર ને માત્ર વીસીઈ પહોંચાડે છે.
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE નિષ્ઠાથી કામગીરી કરે છે.... પગાર તો આપવામાં આવતો નથી પણ 👉🏼 દરેક જિલ્લામાં ગમે તે સમયે છુટા કરવાના પત્રો થાય એ કેટલા અંશે વ્યાજબી છે???
@DDOgandhinagar જિલ્લામાં પણ 👉🏼 #VCE છુટા કરવા અને નિયમો વિરુદ્ધ નવા લેવામાં આવે છે.
નિયમો નેવે મુકાય છે. 🙊
@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામ પંચાયતમાં વર્ષોથી કામ કરતા #VCE ને 6, 7, કે 8 મુ પગાર પંચ તો નથી જોઈતું પણ ઘર-ગુજરાન ચાલે એટલો પગાર આપવા થોડોક સમય કાઢી વિચારજો..
MP/MLA ને મોંઘવારી નડી છે..... ત્યાં બોજ નહી પડતો પણ #VCE ને પગાર આપવામાં બોજ પડે છે.
#ગાંધીજીના ગુજરાતમાં અન્યાય.
@NaranGadhvi24@YAJadeja આપણાં ગુજરાત માં આવી આવી પણ એક પોસ્ટ છે.
ગુજરાતમાં એકએવી કઈ પોસ્ટ છે જેને 1 રૂપિયો પણ પગાર આપવામાં નથી આવતો છતાં બધા ડિપાર્ટમેન્ટનું કામ કરે છે?".
વાહ રે ગુજરાત સરકાર વાહ...... @Bhupendrapbjp સરકારના રાજમાં બધાને લીલાલહેર અને #VCE ને ફૂટી કોડી ( પગાર ) પણ નહીં..
આતો તો કેવો ન્યાય😊
👉🏼 VCE આંદોલન કરે એ ગમતું નથી અને નિરાકરણ લાવવામાં રસ નથી.
🙊 મૂંગા રહો અને કમિશનમાં કામ કરો.... વાહ રે વાહ.... મારું ડિજિટલ ગુજરાત.
@sandeshnews આ લોકો ને મોંઘવારી નડે તો પછી આજે 17 વર્ષ થી મામુલી કમિશન જે 1 રૂપિયાથી 5 રૂપિયામાં ગ્રામ પંચાયત ના વીસીઈ ને આપવામાં આવે એ પણ સમયસર નહિ. અને જો વીસીઈ પોતાની માંગણી ઓ માટે રાજૂઆત કરવા માટે ગાંધીનગર જાઈ તો અટકાયત કેમ.
@sandeshnews પગાર હોવોજ જોઇએ
સેવા કરવા નેતા પગાર લે છે સેવાના નામે સરકારી તીજોરીઓ ખાલી કરે છે...
અને મહેનત કરતા કોમ્પ્યુટર ઓપરેટર ને કમિશનના નામે શોષણ કેમ..❓
#Egram ને કરોડો ની ગ્રાન્ટ તો #VCE ને પગાર કેમ નહિ
સમાન કામ સમાન વેતન કેમ નહિ.