જાહેરાત ક્રમાંક ૨૫૪/૨૦૨૪૨૫ ! ૧.૫ વર્ષ વીત્યા હોવા છતાં આ ભરતી પૂર્ણ થયેલ નથી.
👉પરીક્ષા ને ગણતરીના કલાક અગાઉ પેટર્ન માં ફેરફાર કરવામાં આવ્યો તો ભી ચલાવી લીધું
👉અમને આન્સરશીટ ની પ્રિન્ટ આપી સહી ના લીધી તો ભી ચલાવી લીધું.
@CMOGuj@GsssbOfficial@deepakrajani123@YAJadeja
@parth_20_02@GSRTC_Gujarat આવું મારી જોડે ભી પરીક્ષા માટે જતો તો ત્યારે થયું હતું બસ સમય કરતા વહેલાં હતી છતા ઉપરથી આવીને જતી રહી ... વોલ્વો બસ હતી...તો ભી ફોન નહીં કે સમય ની રાહ જોયા વગર જવા દીધી હતી...ઘણા મેઇલ કર્યા પણ કઈ જવાબ નહી.
@sunnysweet201 કોરોના વખતે પણ બહાર કાઢ્યા રશિયા યુક્રેન વખતે પણ બહાર કાઢ્યા ઇમર્જન્સી આવે ત્યારે અમને લઈ જાઓ અમને લઈ જાઓ એમ કરે એલા ભાઈ અમને પૂછીને ગયા હતા તમે 🙏?
@YAJadeja એક જ ઉદ્દેશ લાગે વિદ્યાર્થી વર્ગ તૈયારી કરતો બંધ થઈ જાવો જોઈએ.. અને કમનસીબી છે વિદ્યાથીઓ વિરોધ નઇ કરે...એમાં શું એ તો કરી લેશું તૈયાર...એમ કરી જવા દેશે