અમુક લોકોનાં વિડિઓ જોઈને ઉમેદવારો #TATHS પરિણામ બાબતે વિશ્વાસ રાખી બેઠા હતા.એજ વિશ્વાસનાં કારણે ઉમેદવારો SEB માં કોલ કરી રહ્યા છે. જ્યાંથી જવાબ મળ્યો છે કે પ્રક્રિયા શરૂ છે વેબસાઈટ જોતા રહો.
હવે શિક્ષણ મંત્રી જ આ ઉમેદવારોને સંદેશ આપે એવી વિનંતી.
@Rivaba4BJP@drpradyumanvaja

#Release_TAT_HS_Mains_Exam_Result
લોકો કહે છે ધીરજ રાખ, ફળ ખૂબ મીઠું મળશે,
પણ આ ધીરજની આગમાં કેટલું બળવું પડશે ન જાણે વ્હાલો?
આશા અને નિરાશા વચ્ચે ઝૂલે છે આ જીવ હવે,
ક્યારે દેખાશે મને એ કિનારો મારો ધાર્યો?
#TATHS પરિણામ🥺