@parth_20_02@GPRB_GNR જે લોકો ને એક્શન આપવી છે તેને કોઈ પ્રોબ્લેમ નથી
નજીક exam centre આપવાથી સ્કૂલ વાળા જાણીતા હોય એટલે સેટિંગ ની સંભાવના વધી જાય એવું મારું માનવું છે
બોર્ડ નિગમના કર્મચારીઓનો આ પગાર વધારામાં સમાવેશ કર્યો નથી જેનું દુઃખ છે તમે પણ કર્મચારી છો અને તમે પણ રાત દિવસ ફરજ બજાવો છો માટે તમને પણ પગાર વધારો મળવો જોઈએ તેના માટે રજૂઆત ચાલુ રહેશે અને અમે તમામ કર્મચારીઓ તમારી સાથે છીએ.
@yashginoya_98
#પોલીસ (#lrd ) કોન્સ્ટેબલ ની #પરિક્ષા ની તૈયારી કરતા મિત્રો.
💫 કોઈ પણ 1 જનરલ નોલેજ પુસ્તક
💫6થી 12 ના પુસ્તકો
💫કોઈ પણ 1 મંથલી મેગેઝિન
💫આદર્શ/અક્ષર/wib/ નું કાયદા પુસ્તક
આટલી બાબતો સિલેબસ મુજબ 2 વાર કવર કરશો તો ચોક્કસ સારો સ્કોર થશે.
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
માનનીય શ્રી @sanghaviharsh સાહેબ હાલ ગુજરાતમાં પોલીસ વિભાગની પરિસ્થિતિ જોતાં હાલ 32000 જગ્યા ખાલી હોવા છતાં અમને હજુ સુધી ન્યાય નહીં આપવામાં આવ્યો.
#LRD_2018_19 ભરતીના પુરુષ ઉમેદવાર પાસ હોવા છતાં આજે બે રોજગાર ફરે છે અને ન્યાયાલય ઉપર આશા રાખી બેઠા છે