એક પણ રાજ્યમાં 5 વર્ષ ફિક્સ પગાર નથી !
માત્ર ગુજરાતમાં જ કેમ?
કર્મચારીઓના માતા પિતા અને સંબંધીઓ ભાજપને મત આપે છે ! અને અપાવે છે એનો બદલો તમે એમનું આર્થિક શોષણ કરીને લો છો ?
જ્યારે આ કર્મચારીઓ અને એમના પરિવારો નક્કી કરી લેશે ને ત્યારે રજુઆતો નહીં સીધી સરકાર ઘર ભેગી કરી દેશે
શાંતિથી સરખી રીતે ચાલતી આવેલી વ્યવસ્થાઓને બદલી તો દીધી.. પણ બદલાવના અંતે GPSCને મળ્યુુ શું?
બંધારણીય સંસ્થા જો આ રીતે વિશ્વસનિયતા ગુમાવી દે તો એ રાજ્ય માટે દુર્ભાગ્યપુર્ણ સ્થિતિ છે.
આશા રાખીએ કે સ્થિતિ બદતર થાય એ પહેલા સરકાર આમાં કોઈ રસ્તો કાઢે, અધ્યક્ષ આ વાતને સાંભળીને સ્થિતિ બદલશે એવી આશા હવે વધારે પડતી લાગે છે.
CCE group B opt out
Total - 549
3000 બોલાયા હતા એમાંથી 550 ઉપર opt out કર્યું છે.
ખરેખર એમનો ખૂબ ખૂબ આભાર.
અને પોલીસ આનાથી વધારે એટલે આશરે 2 હજાર થી વધારે હશે લોકો બસ બધા આજુ બાજુ હોય એમને સમજવાનો પ્રયાસ કરો.✌️🙏તમારી એક સીટ બીજા ને કેટલી કામ આવે એતો તમને ખબર હશે 🙏
અમે જેટલા બી ગ્રુપ માં પાસ છે અને કોન્સ્ટેબલ માં પણ સારા માર્ક્સ ધરાવે છે એમણે વિનંતી કરીએ છે કે તેઓ કોન્સ્ટેબલ માં સીટ ન બગાડે અને અમુક મિત્રો સામેથી પણ કહેછે
કે તેઓ ઓપ્ટાઉટ કરશે જેથી તમે અત્યાર થી ઝુંબેશ ચાલુ કરશો તો લાભ થશે જ ...
ચેતતા નર સદા સુખી
#કોન્સ્ટેબલ#cce#police
ડીસા ધાનેરા હાઇવે ઉપર ખુલ્લે આમ ડમ્પર નંબર પ્લેટ વગર અને રોડ ઉપર રેતી પડી રહી છે.ગમે ત્યારે અકસ્માત ની સંભાવના અને પાછળ ચાલનાર ની આંખો માં રેતી પડે તો અકસ્માત તો થવાનો જ છે.! કાર્યવાહી કરવા વિનંતી
@SP_Banaskantha@CollectorBK@sdmdhanera
બાળપણમાં કાચબા અને સસલાની વાર્તા લગભગ બધાએ સાંભળી હશે. જેમ આપણે થોડીક સફળતા મળતાની સાથે જ "Comfort Zone" માં આવી જઈએ છીએ અને સસલું બનીને રહી જઈએ છીએ પરંતુ જીવનના દરેક તબક્કામાં આ ઝોન આપણને આગળ વધતા અને સફળ થતાં રોકી લે છે. આથી હમેશા ધીરે તો ધીરે , ચાલતા રહેવું.
#PI_to_GAS
मुझ पर विश्वास रख मेरे जैसे आम आदमी को इतनी बड़ी जिम्मेदारी सोपने के लिए में आम आदमी पार्टी, अरविन्द केजरीवाल जी और खास कर गुजरात की जनता को दिल से धन्यवाद कहना चाहता हु।
में वचन देता हू की जनता का सेवक बन सदैव लोकहित के काम करूंगा।
ક્યારેક બ્રિજ ઉપર, ક્યારેક કેનાલ પાસે
ક્યારેક તો ઘરમાં પણ આપણી આસપાસ જીવનથી કંટાળેલા લોકો મળી જાય છે... અને આપણે એમને ઘણીવાર નથી રોકતા. ચલો એક શરૂઆત કરીએ. કોઈ એકલું દેખાય તો એની સાથે પ્રેમથી વાત કરીએ.
क्या कभी अम्बर से
सूर्य बिछड़ता है
क्या कभी बिन बाती
दीपक जलता है…
कैसी है ये अनहोनी
हर आँख हुयी नाम
छोड़ गया जो तू
कैसे जिएंगे हम.
तुहि किनारा
तुहि सहारा
तू जग सारा
तुहि हमारा सूरज
तुहि तारा.
जय जयकारा।।
આ જુઠ્ઠા અને કપટીઓના રાજમાં ગુંજતુ સત્ય છો તમે...
આનાથી ખોટો મેસેજ જઈ રહ્યો છે...
પત્રકારત્વ અને રાજનીતિ બન્ને અલગ રાખવા જરૂરી છે, મેં સંદેશ છોડ્યું છે પત્રકારત્વ નહીં, સમય આવ્યે જો તમે સત્તામાં હશો તો તમને પણ એટલા જ દમથી સવાલ કરીશ જેટલા અત્યારે કરું છું.