અમે ગુમરાહ કરતા નથી.આજ સુધી પોલીઓ, મેલેરિયા, ટી.બી. જેવા ભયાનક રોગો સામે લડતા આવ્યા છે અને લડતા રહીશું.કોરોનાથી 1274 સંક્રમિત અને 5 કર્મીના મોત થયા છે.ત્રીજી વાર હકની માંગણી કરી રહયા છીએ.અમારો હક આપો
#Justice4HealthArmyGujarat@CMOGuj@Nitinbhai_Patel@PMOIndia
પંચાયત આરોગ્ય કર્મચારીઓની છેલ્લા નવ દિવસથી હડતાલ છે જેને તાત્કાલિક ન્યાય મળે તે જરૂરી છે . શ્રી @vijayrupanibjp જી ને અનુરોધ છે કે જે આરોગ્ય કર્મચારી પોતાની પરવા કર્યા વગર જન સેવા કરે છે. તેઓને હાજર થવા ધમકી આપવાનુ સરકાર બંધ કરે અને તેમને સાંભળીને તેમની વ્યાજબી માંગણી સ્વીકારે .