தமிழ்நாடு முதலமைச்சராக பதவியேற்றுள்ள திரு சி. ஜோசப் விஜய் அவர்களுக்கு வாழ்த்துகள். அவரது பதவிக்காலம் சிறப்பானதாக அமைய நல்வாழ்த்துகள். மக்களின் வாழ்க்கையை மேம்படுத்த மத்திய அரசு தமிழ்நாடு அரசுடன் இணைந்து தொடர்ந்து பணியாற்றும்.
@TVKVijayHQ
राघव चड्ढा: मैं युवाओं के बीच बहुत फेमस हूँ।
ध्रुव राठी: भाई, 23 लाख लोगों ने तुम्हें अनफॉलो कर दिया है।
राघव चड्ढा: लेकिन लोग मुझे शुभकामनाएं दे रहे हैं।
ध्रुव राठी: हाँ, तुम्हें “अनफॉलो वर्ल्ड रिकॉर्ड” तोड़ने की बधाई दे रहे हैं, राज्यसभा से इस्तीफा दो।
ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે CBRT પરીક્ષાના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો...CCE ની પરીક્ષા CBRT દ્વારા નહિ પણ ઓફલાઈન લેવામાં આવે તેવી રજૂઆત કરાઇ..7300 જગ્યાઓ માટે ગૌણ સેવા પસંદગી મંડળ CCE પરીક્ષાની પરીક્ષા લઇ રહી છે.
#Gandhinagar#GSSSB#CBRTExam#CCEExam#StudentProtest #tv13gujarati
કોમ્યુટર બેઝ ટેસ્ટ એ ઉમેદવારો સાથે અન્યાય છે cm સાહેબ પણ આ વાત સ્વીકારી ચૂક્યા છે પણ અધિકારીઓની જીદ આગળ લાચાર છે સરકાર...
@sanghaviharsh સાહેબ અમારી પીડા સમજો અને યોગ્ય નિર્ણય કરો...
ગુજરાત ગૌણ સેવા ભરતી બોર્ડ ને એક વિનંતી છે કે CCE ની Exam CBRT પદ્ધતિ ના લેતા ઑફલાઇન લેવામાં આવે છે. આગળ ની ભરતી મા ખૂબ બધા મહેનતુ વિદ્યાર્થીઓ નુકસાન થયું છે..
@GsssbOfficial@GSSSB_OFFICIAL