બનાસકાંઠામાં આકાશમાં વિહાર કરતાં પક્ષીઓ પાલનપુર રેલવે સ્ટેશન પાસે આવેલ હોટલ બેલીમના ટેરેસ પર સોશિયલ ડિસ્ટન્સ રાખી કલેક્ટર સાહેબના જાહેરનામાનો સચોટ અમલ રહ્યા છે. ઉપરોક્ત દ્રશ્ય માનવ જીવનને ઘણી બધી પ્રેરણા આપી જાય તેવું છે.
#COVID19India@CollectorBK@SP_Banaskantha