રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ; ઈંધણ પુરવઠો પૂરતો હોવાથી બિનજરૂરી લાઈનો ન લગાવવા માટે જનતાને અનુરોધ...
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વિના કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા માટેની નમ્ર અપીલ...
#NoPanicPlease
જિલ્લાના સોનગઢ તાલુકા ખાતે માન. રાજ્યમંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને ઐતિહાસિક કિલ્લાના સાનિધ્યમાં આદિવાસી કલા, સંગીત અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સાથે ૩૧માં રાજ્યકક્ષાના આદિજાતિ મહોત્સવ-૨૦૨૬નો પ્રારંભ કરવામાં આવ્યો
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત પારદર્શક, આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થાનો મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી પ્રલ્હાદ જોશી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્ર-રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીએ આ સમારોહ દરમિયાન 1 કિલોના સીલબંધ પેકિંગમાં ચણા અને તુવેરદાળના વિતરણ, અમદાવાદના સાબરમતી ઝોનમાં અન્નપૂર્તિ ગ્રેઇન ATM સુવિધા તેમજ 'ગરિમા પોષણ - સુપોષિત ગરુડેશ્વર તાલુકો' અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.
આ ઉપરાંત, મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગ્રાહકોના હિતોના રક્ષણ માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તથા ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર (CERC) વચ્ચે તેમજ 'કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ' (CRI) તૈયાર કરવા માટે પણ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા 'કેર રેટિંગ' અને ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર (CERC) સાથે MoU કરવામાં આવ્યા હતા.
Hon’ble PM Shri @narendramodi opens the doors of incredible opportunities for the industries of Kachchh & Saurashtra by inaugurating the Vibrant Gujarat Regional Conference (Kachchh & Saurashtra), realizing the vision of ‘Viksit Gujarat for Viksit Bharat’.
#VibrantGujaratViksitBharat
माननीय प्रधानमंत्री श्री @narendramodi के करकमलों से स्थानीय स्तर पर विकास को गति देने वाली, रोजगार के अवसर सृजित करने वाली और कच्छ–सौराष्ट्र की विशिष्ट पहचान को उजागर करने वाली वाइब्रेंट गुजरात क्षेत्रीय सम्मेलन का शुभारंभ।
#VibrantGujaratViksitBharat
माननीय प्रधानमंत्री श्री @narendramodi के दूरदर्शी नेतृत्व में गुजरात ने विकास की एक नई पहचान बनाई है। उद्योग, इन्फ्रास्ट्रक्चर और नवाचार के क्षेत्र में आज गुजरात वैश्विक स्तर पर विश्वास का केंद्र बना है।
#VibrantGujaratViksitBharat
कच्छ-सौराष्ट्र में विकास के नए अध्याय की शुरुआत। प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में वाइब्रेंट गुजरात रीजनल कॉन्फ्रेंस का शुभारंभ। #VibrantGujaratViksitBharat
દેવાધિદેવ સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિ આ અવસરને વધુ દિવ્ય બનાવી રહી છે. #SomnathSwabhimanParv
2026 એ સોમનાથ પર પ્રથમ હુમલો થયાનું 1000 મું વર્ષ છે. વારંવારના હુમલાઓ છતાં, શ્રી સોમનાથ મંદિર ગર્વથી અડગ ઉભું છે.
આવો, સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરતા આ ઐતિહાસિક અવસરમાં ગર્વભેર જોડાઈએ #SomnathSwabhimanParv