ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલીની સાંપ્રત સ્થિતિમાં આરોગ્ય વિભાગની સંપૂર્ણ તૈયારીઓ છે. આજે ગુજરાતના તમામ જિલ્લાઓના આરોગ્ય અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ બેઠક યોજી ઈમરજન્સીમાં જરૂરી તમામ વ્યવસ્થાઓ માટે સૂચનાઓ આપી સાથે સરહદી જિલ્લાઓને કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા આરોગ્ય સુવિધાઓના મજબૂતીકરણની સૂચનાઓ આપી.
👉 આપ બિનચેપી રોગો અંગે જાણો છો..??
#NCD નોન કોમ્યુનિકેબલ ડિસિઝ..
બિનચેપી રોગો જેમ કે...
ડાયાબિટીસ
હાઇ બ્લડપ્રેશર
કેન્સર..
➡️ આ બીમારીઓના લક્ષણો ધીરે - ધીરે દેખાય છે... અને લાંબા ગાળા સુધી અસર કરે છે.
#Cancer#Diabities#highbloodpressur#healthawarness@CMOGuj
આપણા લોકલાડિલા વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબે તેમના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં મેડિકલ સેવાઓ અને એજ્યુકેશન ક્ષેત્રે વાવેલા બીજના ફળ આજે ગુજરાતને મળી રહ્યા છે.
વર્ષ 1995 પહેલાની સરખામણીએ હાલ ગુજરાતમાં મેડિકલ કૉલેજ અને સીટમાં મોટી સંખ્યામાં વધારો થવા પામ્યો છે.
મોદી સાહેબે દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ સ્થાપવાનું જોયેલું સ્વપ્ન ગુજરાતમાં પૂર્ણતાના આરે છે અને રાજ્યમાં ડૉકટર્સની ઘટ્ટ જલ્દી જ ભૂતકાળ બનશે.