ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ!
UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે, તે ગુજરાત માટે ગર્વની વાત છે.
2001 ના વિનાશક ભૂંકપનો ભોગ બનનાર લોકોની સ્મૃતિમાં અને કચ્છની ખુમારીને વંદન રૂપે મ્યુઝિયમ બનાવવામાં આવે તેવું ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન માનનીય શ્રી @narendramodi નું વિઝન હતું. જે અનુસાર, ભુજમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ભૂજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે નિર્મિત આ મ્યુઝિયમની ડિઝાઈન અદ્ભુત છે. આ મ્યુઝિયમ પડકારોને હિંમતભેર ઝીલીને તેમાંથી નવસર્જન કરવાની ગાથા છે.. આ મ્યુઝિયમ પરમતત્વની અલૌકિક અનુભૂતિ છે.
સ્મૃતિવનના નિર્માણ અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલ સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન.
@Smritivan@PrixVersailles
21 -છોટા ઉદેપુર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ 140 -ડભોઇ વિધાનસભા મતદાર વિભાગ
ડભોઇ તાલુકા ખાતે આવેલી G.I.D.C DABHOI માં કામ કરતા કામદારો ૧૦૦% મતદાન કરે તે માટે ની પ્રતિજ્ઞા લેવડાવવામા આવી... @CEOGujarat@collectorcu@DEOVADODARA@SdmDabhoi@OfficialGsrtc
૧૪૦-ડભોઇ વિધાનસભા મ. વિ ના ડભોઈ નગરપાલીકા વિસ્તાર ની શ્રી દયારામ હાઈસ્કુલ ખાતે ૫૦૦ વિદ્યાર્થી માનવ સાકળ રચીન મતદાન જાગૃતિ અભિયાન હાથ ધર્યું. @CEOGujarat@collectorcu@DEOVADODARA@SdmDabhoi
૧૪૦-ડભોઇ વિધાનસભા મ. વિ ના વડજ ગામના ના મતદાન મથક માં મહિલાઓ સો ટકા મતદાન કરે એ માટે ચુનાવ પાઠશાળા નું આયોજન કરવામાં આવ્યું અને મહિલાઓ ને મત આપવા માટે સમજ આપવામાં આવી... @CEOGujarat@collectorcu@DEOVADODARA@SdmDabhoi
૧૪૦-ડભોઇ વિધાનસભા મ. વિ ના કડધરા ગામના ના મતદાન મથક માં મહિલાઓ સો ટકા મતદાન કરે એ માટે ચુનાવ પાઠશાળા નું આયોજન કરવામાં આવ્યું અને મહિલાઓ ને મત આપવા માટે સમજ આપવામાં આવી... @CEOGujarat@collectorcu@DEOVADODARA@SdmDabhoi
આજ રોજ ૧૪૦-ડભોઇ વિધાનસભા મ. વિ ના ડભોઇ નગરપાલિકા વિસ્તારના મતદાન મથક માં મહિલાઓ સો ટકા મતદાન કરે એ અંતર્ગત SVEEP ટીમ દ્વારા ચુનાવ પાઠશાળા નું આયોજન કરવામાં આવ્યું અને મહિલાઓ ને મત આપવા માટે સમજ આપવામાં આવી...@CEOGujarat@collectorcu@DEOVADODARA@SdmDabhoi
આજ રોજ ૧૪૦-ડભોઇ વિધાનસભા મ. વિ ના વોરા ગામડી અને સલાડ ગામમાં મહિલાઓ સો ટકા મતદાન કરે એ અંતર્ગત SVEEP ટીમ દ્વારા ચુનાવ પાઠશાળા નું આયોજન કરવામાં આવ્યું અને મહિલાઓ ને મત આપવા માટે સમજ આપવામાં આવી...
@CEOGujarat@collectorcu@DEOVADODARA@SdmDabhoi