Joint field survey was conducted at village Sanoli and Rayantalavdi to match the juna survey number and paiki survey number with current occupier of the land to update DSO record and revenue record after promulgation. @CollectorVad@JayantiRavi@CMOGuj
અને ત્યારબાદ તેમનું મેડીકલ ચેકઅપ અને રાશન પુરુ પાડવામાં આવ્યું.સવિષેશ નોંઘ ચાંદોદ કરનાળી નાવીક મંડળ ઘ્વારા ખૂબ સાહસીક કામગીરી કરવામાં આવી હતી.
@CMOGuj@CollectorVad@ddo_vadodara@InfoGujarat
અતિશય વરસાદને કારણે ખેતરમાં વસવાટ કરતા એક પરિવારના કુલ-૧૧ વ્યકિતઓની બચાવની કામગીરી.
નમસ્કાર સર
વિશિષ્ટ કામગીરી -ડભોઇ તાલુકાના મોજે.અંબાવ ગામે નર્મદા વસાહત ખાતે એક ખેતરમાં ૧૧ વ્યકતિનો પરિવાર રહેતો હતો. તા.૨૬/૦૮/૨૦૨૪ ના રોજ અત્રેના જિલ્લામાં ડીપ્રેશન અને અતિવૃષ્ટિ
શકાયુ ન હતું. ત્યારબાદ સ્થાનિક કક્ષાએથી બોટની વ્યવસ્થા કરી ૧૫ થી ૨૦ ફૂટ જેટલા ઉંડા પાણીમાં અંદાજે ૨ કિલોમીટર જેટલા અંત્તર કાપી લાકડાના વાસ ઘ્વારા પ્રથમ ફેરામાં ૩ બાળકો અને ૩ મહિલાઓ અને ત્યારબાદ બીજા ફેરામાં ઇલેકટ્રીકલ મોટરની વ્યવસ્થા કરી બાકીના લોકોને સહીસલામત બચાવી લેવામાં આવ્યા
તા.૨૭/૦૮/૨૦૨૪ ના સવારે ૩-૦૦ કલાક આસપાસથી વહીવટી તંત્ર ઘ્વારા બચાવની કામગીરી.
૧. આપદા મિત્ર અને સ્થાનિક તરવૈયાનો ઉપયોગ કરી વિવિઘ સ્થળોએથી ડુબકીઓ લગાવી પરિવાર સુઘી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તેઓ તમામ દિશાઓથી લગભગ ૨ કિલોમીટર જેટલા અંદરના વિસ્તારમાં હોઇ પહોંચી શકાયુ ન હતું
થયેલ અતિભારે વરસાદ તથા દેવ ડેમમાંથી ઢાઢર નદીમાં પાણી છોડવા અંગે એલર્ટ મેસેજ આ પરિવારસહિત ઢાઢર નદી કિનારાના ગામોના નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સુચના આપવામાં આવેલ તેમ છતાં પોતાના દર વર્ષના અનુભવના આઘારે પરિવાર ખેતરમાં જ રોકાયો હતો. પરંતુ પાણીના પ્રવાહ વઘતા
21 -છોટા ઉદેપુર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ 140 -ડભોઇ વિધાનસભા મતદાન વિભાગ
ઇવીએમ અને વીવી પેટના નિદર્શન અર્થે ની વાન આજે ડભોઇ ખાતે આવી પહોંચી હતી જેને મામલતદાર ડભોઇ દ્વારા લીલી ઝંડી આપી આગામી 10 દિવસ માટે અત્રેના મતવિસ્તારમાં ડેમોસ્ટ્રેશન માટે રવાના કરવામાં આવી.@collectorcu
વડોદરાના નવા જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા શ્રી બી. એ. શાહ
શ્રી બીજલ શાહે પ્રાંત અધિકારીઓ અને મામલતદારો સાથે પરિચયાત્મક બેઠક યોજી સરકારના વિવિધ પ્રોજેક્ટની માહિતી મેળવી @CollectorVad@ddo_vadodara@InfoGujarat