તા.૨૦/૦૭/૨૦૨૬ના રોજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ કક્ષાના માન. મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગાંધીનગર જીલ્લાના મહુડી ગામ ખાતે આવેલ ગોબરધન પ્લાન્ટની મુકાલાત કરેલ અને લાભાર્થી સાથે આ બાયોગેસ પ્લાન્ટથી થયેલ ફાયદા અંગે વાતચીત કરેલ.
#SBMG #SWMRules2026 #sbm #sbmggramin #swachhbharatabhiyan #swachhbharat #CRD_Gujarat #SBMR_Gujarat #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta #swachhtasaptah #MoPR #developmentcommissioneroffice #Panchayatdepartmentgujarat #Nirmalgujarat #GOBARGAS #GOBARDHAN #BIOGAS
@MoJSDDWS@swachhbharat@CMOGuj@crdgujarat1@GujDCoffice@kunvarjibavalia@MLASanjaysinh