તા.2-9-26નાં રોજ DTO સાહેબશ્રી & MO- DTU દ્વારા PHC-ઝાવડા અને AAM-વઘઈનાં કોટવાળીયા ફળિયાના ટી.બી.નાં દર્દીની મુલાકાત કરવામાં આવી. કરી સમયસર દવા લેવા અને પોષણયુક્ત ખોરાક લેવા અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા.
@CMOGuj@CollectorDan@ddo_dangs@HealthDeptGuj@InfoDangGog@InfoGujarat
RBSK ટીમ-599 દ્વારા સ્ક્રિનિંગ દરમિયાન જન્મજાત હ્રદયરોગની ખામી ધરાવતા અનિશા મહેશભાઈ પવાર(11 વર્ષ) ગામ:નિશાના, સુબીરનું તા.22/4/26નાં Unicare Heart Institute-Surat ખાતે સફળ ઓપરેશન કરેલ છે.
સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ છે.
@CMOGuj@CollectorDan@ddo_dangs@HealthDeptGuj@InfoDangGog
આજરોજ સપ્તધારા પ્રક્પ્મ હેઠળ સામુહિક સેવા ધારા અંતર્ગત વ્યસન મુક્તિ અંગે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ જાગૃતિ કાર્યક્રમ સરકારી વિનયન & વાણિજ્ય કોલેજ-વઘઇ ખાતે યોજાયેલ. કોલેજમાં અભ્યાસ કરતા કુલ:૧૩૧ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
@CMOGuj@CollectorDan@ddo_dangs@HealthDeptGuj@InfoDangGog
તા.24-8-26નાં રોજ માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા AAM-લવચાલીનાં કરંજડા ગામની મુલાકાત લીધી. જેમાં AWCનાં રેકોર્ડ રજીસ્ટર, બાળકોને આપતું પોષણ, આરોગ્ય સ્ટાફ દ્વારા અપાતી આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
@CMOGuj@CollectorDan@ddo_dangs@HealthDeptGuj@InfoDangGog
તા.20-6-26નાં રોજ માન.કલેકટર સાહેબશ્રીની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાએથી આવેલ #SRM (State Review Mission)ટીમ દ્રારા ડાંગ જિલ્લાની મુલાકાત દરમિયાન થયેલ અનુભવો, ખૂટતી કડીઓ, વધારે સુદ્રઢ આરોગ્ય સેવાઓ અંગે ચર્ચા કરવામાં આવી.
@CMOGuj@CollectorDan@ddo_dangs@HealthDeptGuj@InfoDangGog
તા.૨૦-૮-૨૬નાં રોજ મા.શાળા-પિપલાઇદેવી ખાતે "નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ", RBSK ટીમ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો જેમાં PHC-ગારખડી MOશ્રી, શાળાના આચાર્યશ્રી, CHO દ્વારા બાળકોને આરોગ્યલક્ષી માહિતી, તમાકુ, ગુટખા ખાવાથી થતા નુકશાન અંગે સમજણ આપી.
@CollectorDan@ddo_dangs@HealthDeptGuj
આજે PHCગાઢવી & કાલીબેલ ખાતે 'વિશ્વ મચ્છર દિવસ' ઉજવણી કરી મચ્છરો દ્વારા ફેલાતા રોગો અટકાવવા માટે ગ્રામજનોને જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
✅ઘરમાં કે આસપાસ પાણી જમા ન થવા દેવું.
✅પાણીની ટાંકી,વાસણો હંમેશા ઢાંકીને રાખવા.
✅મચ્છરદાનીનો ઉપયોગ કરવો.
@CollectorDan@ddo_dangs@HealthDeptGuj