*નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર* તથા *જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, અમદાવાદ* ના માર્ગદર્શન હેઠળ આજ તા. 10/07/2026 ના રોજ *આયુષગ્રામ, શિયાળ* ખાતે *વૃક્ષારોપણ કાર્યક્રમ* નું આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત *નિમ્બ, આરગ્વધ, કરંજ, ચિંચા, અર્જુન* જેવી વિવિધ ઔષધિઓના *120
શિક્ષકો એ લીધો .
તાલીમ અંતર્ગત શિક્ષક શ્રી ઓ ને દવાખાના તરફ થી “આયુષ કીટ” આપવામાં આવી જેમ
*આયુર્વેદ કેલેન્ડર*
*પોષણ નો કક્કો*
*રસોડા ની ઓષધિ IEC*
*યોગા IEC*
*ઋતુચર્યા IEC*
*દિનચર્યા IEC*
*બોલ પેન અને ફોલ્ડર*
*“દશન સંસ્કાર ચૂર્ણ”*
આપવામાં આવ્યું .
આયુર્વેદ ના જીવન ઉપયોગી પાસા ઓ
આજ રોજ નિયામક શ્રી આયુષ ગુજરાત રાજ્ય અને જિલ્લા આયુર્વેદ અધિકરી શ્રી ના માર્ગદર્શન હેઠળ કોઠ બ્લોક અંતર્ગત આવેલ શાળા ઓના શિક્ષક શ્રી ઓ ની તાલીમ માં “સ્વસ્થ રહો મસ્ત રહો “ થીમ અંતર્ગત મેડિકલ ઓફિસર રૂપગઢ દ્વારા આયુર્વેદ દ્વારા સ્વાસ્થ્ય પર વક્તવ્ય આપવામાં આવ્યું જેનો લાભ ૪૦ જેટલા
*નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર* તથા *જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, અમદાવાદ* ના માર્ગદર્શન હેઠળ આજ તા. 10/07/2026 ના રોજ *આયુષગ્રામ, શિયાળ* ખાતે *વૃક્ષારોપણ કાર્યક્રમ* નું આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત *નિમ્બ, આરગ્વધ, કરંજ, ચિંચા, અર્જુન* જેવી વિવિધ ઔષધિઓના *120
આજ તા.24-03-2026ના રોજ નિયામકશ્રી આયુષ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગુજરાત રાજ્ય તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી,અમદાવાદ ના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર -આયુષ શિયાવાડા તા-સાણંદ દ્વારા જોલાપુર ગામ ખાતે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
આજ તા. ૧૮-૦૩-૨૬ ના રોજ અત્રેના જિલ્લાના વિરમગામ તાલુકાની શાહપુર ગ્રામ પંચાયત ખાતે આદિમ જૂથ તથા અન્ય યોજનાઓની કામગીરી અંગે સમીક્ષા માટે મુલાકાત લીધી, આ પ્રસંગે ગ્રામ પંચાયત ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જેમાં માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ, આરોગ્ય વિભાગ, આઈ.સી.ડી.એસ. તથા પી.એમ. જનમન યોજનાના પ્રગતિ કાર્યોની વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરી.
બેઠક બાદ સ્થળ મુલાકાત દરમિયાન આદિમ જૂથ માટેના મલ્ટી પર્પઝ હોલ, ગટર અને રસ્તા સંબધિત કામો તેમજ આંગણવાડી ભવન માટેની નિર્ધારિત જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું,
@CMOGuj@infoahdgog@InfoGujarat
માં લાભાર્થી ૨૬૮૦ ઓ એ બહોળા પ્રમાણ માં આયુષ મેળા નો લાભ લીધો.
કાર્યક્રમ નું સંચાલન ડો ગૌતમ સથવારા એ કરેલ અને આયોજન માં જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.રાજકુમાર પાંડે અને આયુર્વેદ તથા હોમિયોપેથિક ડોક્ટરો એ તથા અર્બન હેલ્થ સેન્ટર ન્યૂ ગોતા ના સ્ટાફ દ્વારા સેવા ઓ આપવામાં આવેલ.
તારીખ ૨૭/૦૨/૨૬ ના રોજ અમદાવાદ જિલ્લાનો આયુષ મેળો-૨૦૨૬ મહંત શ્રી પરમ પૂજ્ય બલદેવદેવગીરી બાપુ કોમ્યુનિટી હોલ,ચાણક્યપુરી ખાતે યોજાયેલ.
જેમાં માનનીય મેયરશ્રી પ્રતિભાબેન જૈન ,
ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, માનનીય પ્રમોદભાઈ પટેલ ચેરમેન શ્રી કારોબારી સમિતિ જિલ્લા પંચાયત અમદાવાદ