ગરીબનગર,બાપુનગર ખાતે જાહેરામાં તલવાર બતાવનાર આરોપીઓ પૈકી 02 આરોપીઓના ગેરેકાયદેસર મકાન તોડ્યા બાદ આજે વધુ એક આરોપી સરવાર ઉર્ફે કડવો (22-ગુના તથા 04-પાસા)અને સિતારા ( 21 ગુના NDPS સહીત)નું મણિલાલ મથુરદાસની ચાલી, ગેરેકાયદેસર બાધકામ AMC અને Zone -5 ની પોલીસ દ્વારા તોડી પાડવામાં આવેલ
આજરોજ આગામી શ્રી ભગવાન જગન્નાથજીની 147 મી રથયાત્રા નિમિત્તે જગન્નાથ મંદિર ખાતેથી પોલીસ કમિશનર શ્રી જી.એસ મલિક તેમજ પોલીસના અન્ય અધિકારીઓ દ્વારા રથયાત્રા રૂટ પર બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું
@sanghaviharsh@GujaratPolice
ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પુનઃ વડાપ્રધાનના શપથ લીધા. સમગ્ર રાષ્ટ્ર માટે આ ગૌરવશાળી તેમજ ઐતિહાસિક ક્ષણ છે. પ્રત્યેક ભારતવાસીને અભિનંદન !
" કરુણાનું કુંડું " અભિયાન અંતર્ગત ડી.જી.પી. શ્રી વિકાસ સહાય દ્વારા ગાંધીનગર ગુજરાત પોલીસ ભવન ખાતે જળ ભરીને સર્વેને આ અભિયાનમાં જોડાવા માટે પ્રેરિત કર્યા.
આપ સૌ પણ આપના ઘરે ઓફીસે કે જાહેર જગ્યા પર પાણીનું કુંડું મૂકીને અતિશય ગરમી વચ્ચે પક્ષીઓને નિર્મળ જળ આપો તેવી નમ્ર અપીલ.
Deeply saddened by the unfortunate and untimely demise of SRP Constable Ramjibhai Shankarbhai Parmar while performing active duty. Condolences on behalf of the entire Gujarat Police parivaar. Om Shanti.
ફરજ પથ પર દેશની સુરક્ષા માટે ગુજરાત પોલીસના નવયુવાનો છે તૈયાર !
ગાંધીનગરના કરાઈ પોલીસ એકેડમી ખાતે ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસમાં ટ્રેનિંગ લઈને ફરજ પર હાજર થતા નવયુવાન પોલીસ કર્મીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો, જેમાં ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું.
રાષ્ટ્રસેવાની શપથ લઈને પોલીસમાં જોડાનાર ૩૩૨ પોલીસ કર્મીઓ સંવેદના અને કર્તવ્યનિષ્ઠા સાથે આદર્શ અને ઉત્તમ કારકિર્દી બનાવીને રાષ્ટ્રસેવાના પથ પર અગ્રેસર રહે તેવી શુભકામનાઓ.
Introducing Our Newest Team Members 🐾
The Gujarat Police proudly welcomes 38 courageous K9 Warriors. They are not just dogs; they are the loyal Friends of Police and the sworn Enemies of Criminals. Together, we are committed to ensuring safety and security for all.
Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3
મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, અટલજી, ઝવેરચંદ મેઘાણી, નરેન્દ્ર મોદી આ બધા જ મહાનુભાવો
ગૌરવભેર ગુજરાતીમાં પોતાના હસતાક્ષર કરતા અને કરે છે.
માતૃભાષામાં હસ્તાક્ષર એ આપણું ગૌરવ છે.
આવો ગુજરાત સ્થાપના દિવસના અવસરે સંકલ્પ કરીએ
#મારું_ગૌરવ_ગુજરાતીમાં_હસ્તાક્ષર