બહાર થી દેખાય એટલા ભીતરથી રૂપાળા નથી હોતા, સબંધો બધા તમે માનો છો તેટલા હુંફાળા નથી હોતા
ભૂલી જાઓ, કે તમારો સૂર્ય_મધ્યાને હતો એક દિવસ, આથમતા સુરજ ના કંઈ બહુ અજવાળા નથી હોતા
મિત્રો ! જીંદગી અને ગણિત_ _ને જોડાશો તો ખાશો ખતા
લેણદેણ હશે તો લેશો, બાકી_ 'શૂન્ય' ના સરવાળા નથી હોતા !