આજરોજ દિવસભર વિવિધ સમાજના આગેવાનો, ભાજપના અગ્રણીઓ-કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં શુભેચ્છકો તથા રાજ્યભરના નાગરિકોની સમસ્યાઓ અને પ્રગતિલક્ષી વિકાસના કામોની રજૂઆતો સાંભળી, અગ્રતાના ધોરણે નીતિ-નિયમોમાં પડતી અડચણોનું નિવારણ કરવા ખાતરી આપી.
ભાજપ કામરેજ સંગઠનની ટીમ સાથે સંકલનમાં રહી, સુડાના અધિકારીઓ સાથે કામરેજ ચાર રસ્તા ઉપર ટ્રાફિક સમસ્યા અને દબાણોના પ્રશ્નો, બ્યુટીફિકેશન, પબ્લિક ટોયલેટ સુવિધા, તમામ ટીપી રસ્તાઓનું કામકાજ સહિતના વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોનો ઝડપથી કાયમી હલ થાય એવા આદેશો આપ્યા.
માન. રાજ્યપાલ શ્રી @ADevvratજીએ રાજભવન ખાતે માન. શ્રી @yogeshpatelmosજીને ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા હતા.
આ અવસરે માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjpજી, મંત્રીમંડળના સાથી માન. મંત્રીશ્રીઓ સાથે શ્રી યોગેશભાઈ પટેલજીને શુભકામનાઓ પાઠવી.
ગુજરાત વિધાનસભા ખાતે માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjpજી અને માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatilજી ની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની વિધાનસભા પક્ષની બેઠક યોજવામાં આવી.
આ બેઠકમાં સાથી માન. મંત્રીશ્રીઓ, પંદરમી ગુજરાત વિધાનસભાના ભાજપ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
"ना लालकिला बिका, ना एयरपोर्ट पोर्ट बिका, ना LIC बिका ना BSNL बिका,
जिस चैनल पर बैठकर रवीश ये सब झूठ बोलता था, वो चैनल ही बिक गया....!!
🙏🚩जय श्री राम🚩🙏