@dgpgujarat મારા પિતાશ્રી હિરેનભાઈ પટેલ 20વષૅથી બી.જે.પી.મા સમર્પિત રહી નિસ્વાર્થ ભાવે સેવા કરતા રહ્યા,પરંતુ આ રાજકીય અદાવતના કારણે તેમની હત્યા કરી નંખાય.*શુ પાર્ટીને વફાદાર રહેનારને સાચો ન્યાય પણ નહીં મળે?*
#JUSTICEforHirenbhaipatel
Saddened Demise Of My father Late Shree Hiren Patel (Dahod,Guj) Has shaken me and my family.He was Very Brave and Loyal To @BJP4India@BJP4Gujarat and apparantly gave his whole life to party. I Demand nothing but speedy and fair justice @AmitShah@CRPaatil#justiceforhirenpatel