#Increase_Guj_Vet_Stipend
અમે અમારો હક માંગી છીએ, અને એ સરકાર ને આપવો જોસે, અમે અમારું કામ પૂરા મન થી કરીએ છીએ છતાં પણ અમને પૂરતું stipend નથી મળતું. આ મુદ્દો અમે કેટલા સમય થી ઉઠાવી રહિય છીએ પણ એનો કઈ ઉકેલ નથી આવતો પણ હવે અમારા હક ની લડાઈ પેલા કરતા પણ વધુ જોર સાથે લડીસુ.@PRupala
દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ સ્થાને છે. દુધાળા પશુઓ આ દરમિયાન અનેક રોગોનો શિકાર બને છે. એક પશુચિકત્સકજ છે જે મૂંગા પ્રાણીની સારવાર કરે છે. શું આ સરકારથી અજાણ છે? શા માટે પશુચિકત્સકના મહત્વને ઓછું આંકવામાં આવી રહ્યું છે?
@CMOGuj@KanuDesai180#Increase_Guj_Vet_Stipend