સ્ટેટ વાઈડ યોજાયેલ ઝુંબેશમાં મહેસાણા અને જુનાગઢ જિલ્લાએ કરેલ કામગીરી કાબેલ એ તારીફ રહી હતી.
બંન્ને જિલ્લાના અધિકારી અને કર્મચારીઓની ટીમના સરાહનીય કામને ગુજરાત પોલીસ બિરદાવે છે.
#CitizensSafety#GujaratPolice
આગામી ૨૪ કલાક દરમ્યાન સમગ્ર બનાસકાંઠા જિલ્લામા મધ્યમ ગતિના પવન સાથે ભારે થી અતિભારે વરસાદ થવાની શક્યતા હોઇ તમામ નાગરિકોને જરૂરી તકેદારી રાખવા તેમજ નદી કિનારાથી દુર રહેવા જણાવવામા આવે છે. તેમજ આકસ્મિક સ્થિતીમા તાત્કાલિક સહાય માટે ૦૨૭૪૨-૨૫૦૬૨૭ જિલ્લા કંટ્રોલરૂમનો સંપર્ક કરવા વિનંતી
૭૪મા સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પાલનપુર મુકામે યોજાનાર છે. જેના #LiveTelecast માટે નીચે જણાવેલ લીંકનો ઉપયોગ કરવા વિનંતી છે.
#IndependenceDayIndia
https://t.co/VjYu38Ll7a
@gujhorticulture પ્રતિ શ્રી,
સંયુક્ત બાગાયત નિયામકશ્રી,
ગુ.રા. ગાંધીનગર,
આદરણીય સાહેબ શ્રી અરજી નં-2017/2018/l/766229, તા-17-5-2017 ના રોજ "ખેતર..." માં અરજી કરેલ ઈન્વર્ડ તા-28-4-2018, પાત્રતા ધરાવે તા-02-05-2018 ત્યારબાદ મંજુરી માટે 14 મહિના થી રાહ જોતા હજુ કેટલો સમય લાગશે?
सभी देशवासियों को जन्माष्टमी के पावन पर्व की बहुत-बहुत शुभकामनाएं। जय श्रीकृष्ण!
Best wishes on the auspicious occasion of Janmashtami. Jai Shri Krishna!
રાજ્ય પોલીસ વડા દ્વારા સ્ટેટ વાઈડ આયોજિત કરાઇ એક સ્પેશ્યલ ડ્રાઈવ, જેમાં આજદિન સુધી ખોવાયેલ બાળકો શોધવા કરાશે ખાસ આયોજન.
આ ઝુંબેશમાં CID Crime સાથે સ્થાનિક શહેર/જિલ્લા પોલીસ પણ આ સ્પેશ્યલ ડ્રાઈવને બનાવશે સફળ.
#GujaratPolice
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
પિતાનું મૃત્યુ થઇ ગયું હોય તો પણ દીકરીઓનો પિતાની સંપત્તિમાં સમાન હક રહેશે
જસ્ટિસ અરુણ મિશ્રાએ ચૂકાદામાં કહ્યું- દીકરીઓને પણ દીકરાની જેમ સમાન હક મળવો જોઇએ,
દીકરી હંમેશા સહ-ભાગીદાર બની રહેશે, પછી ભલે તેના પિતા જીવિત હોય કે ન હોય.
GR મેટર આજે DISPOSED થઈ ગઈ છે
🤝પણ જજમેન્ટ બધા જોડે ડેટા મંગાવ્યા છે તેને જોઈને આપશે.
🏛હવે સીધું નિરાકરણ આવશે. દલીલો આજે તમામ પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે વિભાગો પાસે ડેટા મંગાવી, કોર્ટ સીધો ચુકાદો(જજમેન્ટ) આપશે.