@amazonIN refund not received in wallet till today while article return back on 15 june. Please take necessary action. Otherwise I have to share regarding this on social media and press note.
@amazonIN order id no. 404-5245284-5221143
I'm not received refund after return item which was sent totally different than what I ordered.
Worst seller who should be ban on amazon.
U may check item what is ordered and what i received.
@PaschimGujVCL@kanubhaibjp જૂનાગઢ શહેરના ગાંધીગ્રામ ફીડરમાં આવતો વિસ્તાર શ્રીધરનગર. મીરાનગર અને સરદાર બાગમાં આશરે 10.30 કલાકથી લાઇટ ગયેલ છે. તેમના ફોલ્ટ નંબર પર કોલ કરતા કોલ લાગી રહ્યો નથી. આવી આકરી ગરમીમાં સત્વરે વીજ પુરવઠો શરૂ થાય તેવી વિનમ્ર વિનંતી છે
‼️FIX PAY‼️
આશરે 13 કરોડની વસ્તીવાળા બિહારનું GST collection : ₹ 3,252 કરોડ
આશરે 7 કરોડની વસ્તીવાળા ગુજરાતનું GST collection: ₹ 6,193 કરોડ
બિહાર કરતા લગભગ 3.5 ગણું સમૃદ્ધ ગુજરાત fix pay ના નામ પર 5 વર્ષ કર્મચારીઓનું શોષણ કરે છે અને બિહાર 2 વર્ષ...
(GST collection March'26)
ફિક્સ પગારના કર્મચારીઓ ની વેદના સરકાર સમક્ષ રજૂ કરવા બદલ ખુબ ખુબ આભાર.@Gopal_Italia .સરકાર ક્યારે આવા ગંભીર બાબતે યોગ્ય નિર્ણય લેશે? ગુજરાત સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય લે એવી વર્ગ 3 અને 4 ના કર્મચારીઓની લાગણી અને માંગણી છે 🙏 @Bhupendrapbjp@sanghaviharsh@INCGujarat