🏥 ગુજરાતના Community Health Officers (CHOs)ને કાયમી કરો
ગામે-ગામ, ઘરે-ઘરે આરોગ્ય સેવાઓ પહોંચાડતા CHOs વર્ષોથી સમર્પણ અને જવાબદારી સાથે સેવા આપી રહ્યા છે
લાખો દર્દીઓનો વિશ્વાસ
આરોગ્ય વ્યવસ્થાનો મજબૂત આધાર
@@permanentCho
@anas_president@Bhupendrapbjp@BJP4Gujarat@prafulpbjp
@irushikeshpatel ગુજરાત રાજ્ય કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી ને 6 વર્ષ થઈ ગયાં છે તો સરકાર શ્રી ને અરજ છે કે કાયમી કરવાની પ્રકિયા હાથ ધરશો...
પ્રધાનમંત્રી શ્રી નું સપનું આયુષ્માન આરોગ્ય મંદિર અને Quality વાળું સ્વાસ્થ્ય એ ઉદેશ ગુજરાત રાજ્ય ના તમામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી જરૂર થી પૂરું કરશે...
આયુષ્માન આરોગ્ય પ્રોગ્રામ અંતર્ગત કાર્ય કરતા CHO જે જેમની પોસ્ટ આવ્યા બાદ છેલ્લા ૭ વર્ષના તમામ આરોગ્યલક્ષી સેવામાં ઘણો સુધારો થયો છે ઘેર ઘેર સારી સેવાઓ મળતી થઈ છતાં તેમનું શોષણ થઈ રહ્યું છે તેવું જણાઈ આવેલ છે
@irushikeshpatel@shaktisinhgohil@AmitChavdaINC@manharpatelINC
આજરોજ તારીખ 16/1/2025 ખિલખિલાટ રસીકરણ અભિયાન ( 16 થી 22 જાન્યુઆરી ) અંતર્ગત માન. જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. બી. ઠક્કર સાહેબના માર્ગદર્શન હેઠળ પોરબંદર તાલુકાના હાર્ડ ટુ રીચ અને હાઈ રીસ્ક એરીયા ના બાળકોને રસીકરણ કરી સુરક્ષિત કરવામાં આવેલ.
#भीख_नही_हक_मांग_रहे_है
जब सभी आज घर में दुर्गा अष्टमी बना रहे हैं तब झारखंड के सभी CHO रोड पर बैठने को मजबूर है मातृ शक्ति अपने छोटे छोटे बच्चो को लेकर कड़ी धूप में रोड पर बैठी हुईं हैं,हमारी माननीय मुख्यमंत्री @HemantSorenJMM जी से निवेदन है की ÇHO की सभी मांगे मानी जाए।