નમસ્કાર,, સહ જણાવવાનું કે અમો G. E. .B મા નોકરી કરીયે છીએ અને આ મુદ્દા માટે સરકાર ને વારંવાર રાજુઆત કરવા છતાં, આ બાબતે નિરાકરણ આવેલ નથી, જેથી અમારી લાગણી અને અમારા વૃદ્ધ મા બાપ નું વિચારી આ બાબત સરકાર સુધી પહોંચાડવા આપ મદદ કરજો...એવી આશા છે...🙏🏻🙏🏻
#GUVNLCompanyChange
@CMOGuj GUVNLની એક જ કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર ના થઇ શકવાના નિયમને લીધે 3200 જેટલા કર્મચારીઓ પોતાના વતન પરિવારથી છેલ્લા ઘણા વર્ષોથી આશરે 200 થી 500 કિલોમીટર દુર છે તો
GEBમાં કંપની ચેન્જની પોલિસી અમલમાં લાવવા માટે અમારી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુકાન સંભાળ્યાના માત્ર 30 દિવસની અંદર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સામાન્ય પરિવારોને સ્પર્શતા અને સમાજના તમામ વર્ગોના કલ્યાણ હેતુ વિવિધ નિર્ણયો લઈને પ્રજાભિમુખ શાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
@KanuDesai180 GUVNLની એક જ કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર ના થઇ શકવાના નિયમને લીધે 3200 જેટલા કર્મચારીઓ પોતાના વતન પરિવારથી છેલ્લા ઘણા વર્ષોથી આશરે 200 થી 500 કિલોમીટર દુર છે તો
GEBમાં કંપની ચેન્જની પોલિસી અમલમાં લાવવા માટે અમારી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી.
રાજ્ય સરકારનાં વિભાગોમાં ફરજ બજાવતા પતિ-પત્નીને એક જ સ્થળે અથવા તો નજીકનાં સ્થળે બદલી કરી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.
આ નિર્ણયને પગલે મુશ્કેલી ભોગવી રહેલા હજારો કર્મચારી દંપતિઓને ફાયદો થશે.
@CRPaatil સાહેબ બને તો મહેનતુ વિધાર્થી ની મહેનત ની કદર કરજો.
સાહેબ જે ૩૪ વિદ્યાર્થી પકડાયા એની સામે ગુનો દાખલ કરી યોગ્ય સજા કરો.
અને જે પેપર લીક કરે છે BJP સરકાર નુ નામ ખરાબ કરવા પ્રયત્ન કરે છે એમને સજા આપો.
આદરણીય સાહેબશ્રી @KanuDesai180 GUVNLની જ 1 કંપનીમાં થી 2 કંપનીમાં ટ્રાન્સફર ના થઇ શકવાના લીધે 3200 જેટલા કર્મચારીઓ પોતાના વતન પરિવારથી છેલ્લા ઘણા વર્ષોથી આશરે 300 થી 500 કિલોમીટર દુર છે તો
GEBમાં કંપની ચેન્જની પોલિસી અમલમાં લાવો
#guvnlcompanyChange
@Bhupendra4cm
@CRPaatil