All the students were studying in 10th but exam would be taken only for few students as CBSE cancelled their 10th boards. Is this the right to equality?
#cancelgsebboardexam2021#CancelGujaratExam
Ipl Gets Postponed when only 5-6 Players got positive! there would be 12+4 Lakh students appearing for exam! What if this will be the leading cause of third wave?
#CancelGujaratExam
Who takes the responsibility that students won't get affected by covid!!! Everyone does not have a strong immunity to fight covid. What if they don't find beds in hospitals? What if they don't get cure withing 14 days? Who's gonna answer all these questions?
#CancelGujaratExam
The situation in Gujarat is Critical! They should arrange beds in school instead of taking exams there !
And there are many schools where theu had arranged bed! WHAT ABOUT THOSE SCHOOLS?
#CancelGujaratExam#cancelgsebboardexam2021
આપડા માનનીય PM શ્રી નરેન્દ્ર મોદી એ કુંભ મેળો બંધ કરવા આદેશ આપ્યો કેમ કે કયા ભીડ ન થાય એટલે,
શું વિદ્યાર્થીઓ offline એક્ઝામ આપવા જશે ત્યારે ભીડ નઈ થાય ?? 🙏🙏
#CancelGujaratExam
#CancelGujaratExam
સ્વાસ્થ મંત્રી એ પણ બધા રાજ્યો ને વિનંતી કરેલ છે કે cbse ની જેમ તમે પણ બોર્ડ પરીક્ષા રદ કરો.
પણ gseb ના વિધાર્થીઓ પાસે સુપર પાવર છે💪 એટલે એમને કશું ન થાય એવું વિચારે છે સરકાર.
બીજા બધા બોર્ડ ની જેમ ગુજરાત સરકાર એ પણ વિદ્યાર્થી ના હીત માં નિર્ણય લેવો જોઈએ.
Honourable Education Minister, Gujarat.
• I am a 10th standard student of GSEB. I request you to please cancel the board exams for standard 10thExam . Day by day, more and more cases are being registered. #CancelGujaratExam#saveboardstudents
સરકાર ને એકજ વાત કેવી છે,
અવે બઉ થયું કેસ રોજ વધી રહ્યા છે, મારી હાથ જોડી ને વિનંતી છે કે બોર્ડ એક્ઝામ કેન્સલ કરો..🙏
લોકો મરી રહ્યા છે, oxygen નથી, એમ્બ્યુલન્સ વેટિંગ માં છે.. અને એક્ઝામ પણ વેટિંગ માં છે.
#Cancelgujaratexam#cancelgsebboardexam
21) એક ખાસ વાત,
રોડ અને સર્કલ ભલે સૂમસામ છે પણ,
દવાખાનું અને સ્મશાન ટ્રાફિક જમ છે.....
• જે આ વાત સમજ્યા હોય retweet કરો.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#cancelallboardexam2021#cancelgsebboardexam
20) Today in the 24 hrs lakh cases are registered in Gujarat and other states they do not have so much cases like Gujarat but still they cancle the board exams but what about the students of Gujarat please understand !! Cancle our exams
#cancelgsebboardexam2021#DontPostpone
18)જય ભારત,
ગુજરાત govt. 10th બોર્ડ એક્ઝામ કેન્સલ કરો.
Cbse વાડા એ પણ કરી છે.
° તમે રિઝલ્ટ-શીટ માં માર્કસ (unit test) ના આધારે આપી શકો છે અને (prelims) એક્ઝામ પણ લેવાઈ છે શાળાઓ માં થી.
° (internal assment) પરથી તમે માર્કસ આપી શકો છો. 🙏🙏🙏
#cancelallboardexam2021
17) જય ભારત,
જ્યારે કોરોના મહામારી આવી ત્યારે cbse વાડા એ 30% કોર્સ ઓછો કરી દીધી હતો.
પછી gseb માં પણ 30% ઓછો કર્યો કોર્સ બરાબર,
Gseb વાડા એ ncert ની ટેક્ટ-બુક ને 10th માં લાવી
તો પછી જ્યારે cbse એ પરીક્ષા કેન્સલ કરી તો gseb વાડા કેમ ના નારે ??
#cancelgsebboardexam2021