@VtvGujarati જે ગામડામાં માલધારી વસવાટ કરતા ત્યા અત્યારે અમદાવાદ હોય કે બીજા શહેર તે ગામડા તરફ આવ્યા છે.માલધારી સમાજ તો વર્ષોથી ત્યા રહેતો શહેર લોકો ત્યા આવીને કહે છે કે અમને તમારાથી તકલીફ છે તમે બીજે જતા રહો અને કરોડો રુપીયના ગૌચરો આ સરકારે પાણીના ભાવે કંપનીને આપી દીધા છે આમાં હવે એ ક્યા જાય
ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય ચુંટણી સમિતિ દ્વારા રાજ્યસભાની ચુંટણી માટે માન. શ્રી બાબુભાઈ દેસાઈ અને માન. શ્રી કેસરીદેવસિંહ ઝાલા જીને ઉમેદવાર બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...
ભાજપાની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત કરવા બદલ ભાજપાના વરિષ્ઠ આગેવાન - શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર.
@narendramodi@JPNadda@AmitShah@CRPaatil
જય દ્વારકાધીશ 🚩
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है।
अगर आपके पास बहुत समय है तो हवाई जहाज़ का टिकट कटा कर एयरपोर्ट पर उसकी चेकिंग की लाइन में लग जाएँ।समय और जीवन दोनों कट जाएगा। जहाज़ का क्या है, छूट जाए तो छूट जाएगा। जो लोग नोटबंदी की लाइन में लग सकते हैं, वे एयरपोर्ट पर क्यों नहीं लगेंगे? लगेंगे। Line is Fine.
રઘુભાઈ, ગુલાબસિંહ અને અંબરિશ ડેર ની હાર પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ગમે એટલો માનવધર્મ નિભાવશો પણ છેલ્લે પ્રજા તો જાતિ/ધર્મ/પૈસા/લાલચ જોઈને જ મત આપે છે.
બાકી આ ધારાસભ્યો પ્રજાના પ્રશ્નો માટે હર હમેશ અડગ છે.
@GulabsinhRajput@raghubhaidesai @Ambarishdermla @devanshijoshi71
ભારતીય બંધારણના ઘડવૈયા અને સ્વતંત્ર ભારતના પ્રથમ કાનૂન મંત્રી તથા સામાજિક ન્યાયના પ્રણેતા બાબાસાહેબ ડો.ભીમરાવ આંબેડકર જી ને 66માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શત શત નમન.🕯️🙏💐💐🙏🕯️
#સામાજિક_સમરસતા_દિવસ#DrBhimRaoAmbedkar#BabaSahebAmbedkar
જે પરોસોત્તમ રૂપાલાજી કાલે બોલ્યા સર્વ સમાજ નું અપમાન કર્યું છે ભાજપ જોડે આવી અપેક્ષા ન હતી કે આવી નીચ ભાષા બોલાય @PRupala બહુજ ખરાબ ભાષા વર્ણવ કરી તમે કાલે આવી ભાષા ભારતીય જનતા પાર્ટી માં ના હોય 😔😔સર્વ સમાજ નું દિલ દુભાય ને ગયા તમે @narendramodi@PMOIndia@AmitShah@CRPaatil
आप सभी का बहुत शुक्रिया। विनम्र हूँ। आपके प्यार का पहाड़ गोदी सेठ की दौलत से बहुत ऊँचा है। फ़ोन में आए हज़ारों संदेशों में गुम हो गया हूं। उन्हें पढ़ना और सहेजना है। गुज़ारिश है कि अब कुछ दिनों तक मैसेज न भेजें। एकांत ज़रूरी है। चार साल में बाल बाल-बाल भी न बचे! 2018 की तस्वीर।