કાયમી શિક્ષકોની ભરતી માટે પેહલા દિવસ થી અડીખમ યોદ્ધા તરીકે સાથ સહકાર આપનાર આદિવાસી શેર એવા @TaviyadKiran જેમને એ પણ નથી ખબર મારો વારો ભરતી માં આવશે કે કેમ છતાં મારા ભાઈ ભરતી માટે અથાગ મેહનત કરી રહ્યા છે કોઈ પણ પરિસ્થતિ માં હર હંમેશ સાથે ઉભા હોય છે દુનિયા માં આવા લોકો જૂજ પ્રમાણ માં હસે...ભાઈ નો આજે જન્મ દિવસ છે તો ગુજરાત ના દરેક ભાવિ શિક્ષકો વતી #કિરણભાઈ ને જન્મદિવસ ની ઢગલી શુભકામનાઓ મહાદેવ આપની બધીજ મનોકામના પૂર્ણ કરે ..
જય જોહાર... જય આદિવાસી 🙌
🎂🎂🎂🍕🍕💫💫❤️🙌
1)શું આ રીતે યુવાધન સાથે રમત રમવી એ યોગ્ય છે?
2)આ રીતે ભણશે ગુજરાત?
3)તમે 1 sept. ના રોજ ઉચ્ચતર માધ્યમિકની જાહેરાત કરવાના હતા એ જાહેરાતનું શું નક્કી કર્યું?
4) તમે કેટલાં વાયદા પુરા કર્યા?!
આ ચારેય સવાલના જવાબ આપો તો હું માનું કે કુબેરભાઈ ખરેખર શિક્ષણ મંત્રી છે.
@kuberdindor
kuberdindor સાહેબ તમે કરેલા વાયદા પ્રમાણે ભરતી ની જાહેરાત આપો ગુજરાત ના ભાવિ શિક્ષકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે....આપડા ગુજરાત ની કહેવત છે કે...વા ફરે વાદળ ફરે ફરે નદીના નીર પણ #સુરા બોલ્યા નો ફરે....
kuberdindor સાહેબ તમે કરેલા વાયદા પ્રમાણે ભરતી ની જાહેરાત આપો ગુજરાત ના ભાવિ શિક્ષકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે....આપડા ગુજરાત ની કહેવત છે કે...વા ફરે વાદળ ફરે ફરે નદીના નીર પણ #સુરા બોલ્યા નો ફરે....
જે વ્યકિત પોતાના #હક_અધિકાર_અને_ન્યાય માટે ખોટી સિસ્ટમ સામે અવાજ ઉઠાવવા તૈયાર નથી તે #શિક્ષિત હોવા છતાં પણ મારી નજરે #ભણેલો_અભણ ગણું છું.
લિ.
ભગતસિંહનો અનુયાયી ✍️