ભારતીય સંસ્કૃતિના વાહક, સ્વપ્નદ્રષ્ટા અને યુવાનોની પ્રેરણાદાયી સ્વામી વિવેકાનંદ જીની જન્મજયંતિ પ્રસંગે. રાષ્ટ્રીય યુથ દિવસની તમામ દેશવાસીઓને શુભકામનાઓ.
#NationalYouthDay#SwamiVivekanand
Wilson hill : tourist destination in Dharampur, Valsad will remain close for general public as a precautionary measure to control the spread of COVID-19
🪔 નૂતનવર્ષાભિનંદન🪔
આજ થી પ્રારંભ થતુ સંવત_૨૦૭૭ નું વર્ષ આપ તથા આપના પરિવારને યશદાયી, ફળદાયી, સમૃધ્ધિમય અને દરેક પ્રકારે આનંદ અપાવનાર બની રહે તેવી ઈશ્વરને પ્રાર્થના.
ગુજરાતનો સોરઠી પ્રાંત "કાઠિયાવાડ" બીજા શબ્દોમાં કહીએ તો સૌરાષ્ટ્ર, ઝાલાવાડ, ગોહિલવાડ, હાલાર તરીકે ઓળખાતા આ પ્રદેશનું નામ કાઠિયાવાડ કંઈ રીતે પડ્યું કોઈ કહી શકે?
RT 🔄 to engage more people for discussion. #askgeroy@dineshdasa1@DeepalTrevedie@DeepakMeghani@falgunivasavada
બસ ધરમપુરમાં પણ હવે આવો કોઈ હાદશો થાય. - ને કોઈ કોર્ટમાં જાય અને લીગલ એક્શન લેવાય તો જ કંઈ થશે બાકી પબ્લિકને ભલે ને ગમે એટલી તકલીફ પડે સીઘી રીતે તો તંત્ર કોઈ એક્શન લેય એવું લાગતું નથી..
#BabaKaDhaba ફક્ત દિલ્હીમાં જ નથી એની ઘણી બધી બ્રાન્ચ છે... આવા ઘણા બધા "બાબા" ઓ આપણી આજુ બાજુ પણ છે ક્યારેક ભાવ તાલ કરાવ્યા વિના એમની પાસેથી પણ કંઈક ખરીદી લો..