પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ દિવસે આજે રાજુલા તાલુકા ના રામપરા નજીક આહલાદક વાતાવરણ અને દિવ્ય અનુભૂતિ વચ્ચે “વૃંદાવનબાગ” ખાતે ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવી.
આ તકે પૂ રાજેન્દ્રદાસ બાપુ નું સાંનિધ્ય પ્રાપ્ત થયું.
જય ભોળાનાથ
Took this photo while on the way from Somnath to Vadodara…
On the shores of Prabhas Patan, the Somnath Temple stands tall as a radiant symbol of devotion, history and civilisational spirit. It has outlasted barbaric attacks, invasions and the passage of centuries. It is eternal. Somnath gives every Indian strength, courage and hope.
Har Har Mahadev!
भगवान श्री परशुराम जी के प्रकटोत्सव के पावन अवसर पर राजुला शहर में समस्त ब्रह्म समाज द्वारा आयोजित शोभायात्रा में उपस्थित रहने का अवसर प्राप्त हुआ।
आप सभी को परशुराम जयंती की हार्दिक शुभकामनाएं।
ભાવનગર મહાનગરનાં પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી અભહસિંહ ચૌહાણ (@abhaysinhbjp) ને અમરેલી જિલ્લા ભાજપનાં પ્રભારી તરીકે નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથોસાથ હાર્દિક શુભકામનાઓ..
@BJP4Gujarat
આવતી કાલ થી સમગ્ર ગુજરાત માં ધોરણ 10 અને 12 (ગુજરાત બોર્ડ) ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે વિધાર્થીઓ હિંમત રાખી ચિંતા કર્યા વગર પરીક્ષાઓ આપે અને આગળ વધી ધાર્યું પરિણામ મેળવે એવી શુભેચ્છાઓ .
જય શ્રી દ્વારકાધીશ
ગાંધીનગર ખાતે આજે ભાજપા ના નવનિયુકત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ સાથે તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી.
વંદેમાતરમ્
@iJagdishBJP@BJP4Gujarat
कल शाम सीनियर लीडर और @BJP4India के स्टेट ऑर्गनाइज़ेशन जनरल सेक्रेटरी, आदरणीय श्री रत्नाकर जी (@ratnakar273) से गांधीनगर में उनके निवास पर मिलने का मौका मिला।
वंदे मातरम
@BJP4Gujarat
!!સેવા એજ સંસ્કાર લોક સેવક શ્રી અંબરીષ ભાઈ ડેર!!
મહુવા હાઈવે પર બાઈક સાથે જાનવર ટકરાતા અકસ્માત સર્જાયો હતો મોકા પર લોક સેવક શ્રી અંબરીષભાઈ ડેર પહોંચ્યા અને પોતાની ગાડીમાં પીડિતને તત્કાલ હોસ્પિટલ પહોંચાડ્યો હતા @Ambarish_Der@narendramodi@AmitShah@JPNadda@Bhupendrapbjp@CMOGuj
आज दिल्ली में देश के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi साहब से मिलने का मौका मिला।
श्री मोदी साहेब की शानदार याद आज फिर महसूस हुई जब उन्होंने मेरे राजुला नगरपालिका के कार्यकाल एवं युवा BJP कार्यकर्ता के तौर पर मेरे सफ़र को याद किया श्री @arjunmodhwadia साहब से बात की (१/२)
(२/२) और मेरे उज्ज्वल भविष्य की कामना की और साहेब ने लोक साहित्यकार श्री मायाभाई अहीर का भी दिल से हालचाल पूछा और वडनगर में उनकी माँ के श्रद्धांजलि कार्यक्रम को याद किया और इस बात पर संतोष जताया कि "एक पद मान के नाम" प्रोजेक्ट को दुनिया भर में ले जाया जा सका।
जय श्री द्वारकाधीश