Former MO PHC Kadjodara & Dev Muvada,Former I/C DMO,ADHO,DSO Gnr, At Present DQAMO Gnr,
MBBS,DPHM,DCMH,QM&AHO,CSTP, National Empanelled Assessor,QPS NHSRC,IshQa
Gandhinagar, Gujarat: Under the leadership of Chief Minister Bhupendra Patel, Gujarat has achieved another milestone in strengthening public healthcare, with three Ayushman Arogya Mandirs in Gandhinagar district receiving the National Quality Assurance Standards (NQAS) certification from the Union Ministry of Health and Family Welfare. The Shahpur, Kantha and Veda health centres secured over 90 per cent in quality assessment after meeting 12 key healthcare parameters, including maternal and child healthcare, non-communicable disease screening, mental healthcare, laboratory services and free medicine distribution. The recognition highlights the state's continued focus on improving accessible and quality healthcare services
આજે ગાંધીનગર ખાતે યોજા��ેલ Vibrant Gujarat Regional Conference – District Level Program માં ઉપસ્થિત રહી જિલ્લાના વિકાસ, રોકાણ પ્રોત્સાહન અને પ્રાદેશિક વિકાસ સંબંધિત ચર્ચાઓમાં સહભાગી બનવાનો અવસર મળ્યો.
#VibrantGujarat #RegionalConference @CMOGuj
આજે કલોલ તાલુકાની બાલવા પ્રાથમિક શાળા ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શાળામાં નિયમિત હાજરીનું મહત્વ સમજાવ્યું.
#ShalaPraveshotsav2026@CMOGuj@EduMinOfGujarat
કુમાર પ્રાથમિક શાળા, અડાલજ ખાતે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અંતર્ગત કાર્યક્રમ માનનીય નાયબ મુખ્યમંત્રી���્રીની પ્રેરક ઉપસ્થિતિ તથા ગાંધીનગર જિલ્લાના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો.
#ShalaPraveshotsav2026
@CMOGuj @EduMinOfGujarat
આજે કલોલ તાલુકાના કાંઠા ગામ ખાતે આવેલી કે. એન. પટેલ હાઈસ્કૂલમાં આયોજિત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી. શિક્ષણ દ્વારા દરેક બાળકના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
#ShalaPraveshotsav2026@CMOGuj@EduMinOfGujarat
Ek Ped Maa Ke Naam' (A Tree in the Name of Mother) This is a major, nationwide initiative launched by Hon PM Shri Narendra Modi Sir, in which UHM Amit Shah Sir actively supportsand participates in.he has joined tree plantation drives under this he planted plan at PHC Adaraj y’day
નૂતન વર્ષના આગમન પર આપને અભિનંદન! આ વર્ષ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યનો વરસાદ લાવે. આપના હૃદયમાં આનંદ રહે, આપના પ્રયત્નોને સફળતા મળે, અને જીવનની દરે�� ક્ષણ સુંદર અનુભવોથી સજ્જ થાય. નવા સંવત વર્ષ ની ખૂબ ખૂબ મંગલમય શુભકામનાઓ!
ડો ધર્મેશ વી પરીખ સહ પરિવાર