#વિદ્યાસહાયકની_જાહેરાત_આપો
👉એકપણ શાળા અને બાળક શિક્ષક વિહોણું ના રહે તે રીતે ઝડપથી ભરતી હાથ ધરવામાં આવે.
👉છેલ્લાં 3વર્ષથી TET1&2 ના 53000+ ઉમેદવારો ભરતીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તો મહતમ ઉમેદવારોને ન્યાય મળી રહે તે રીતે ભરતી કરવામાં આવે.
@imBhupendrasinh@Nitinbhai_Patel
વિદ્યાસહાયકની વ્યથા લખવા બેસીએ તો પત્ર ના આખે આખો નિબંધ રેડી થઈ જાય SMS અભિયાન,પત્ર અભીયાન, મેઇલ અભિયાન, ટ્વીટ અભિયાન,રૂબરૂ મુલાકાત છતાં હજુ ફ્રોમ ભરાયા નથી.૧૦જૂન સુધી વિદ્યા સહાયક ની જાહેરાત આપવામા આવે એ માગણી છે.
@hardev_vala@imBhupendrasinh#વિદ્યાસહાયકની_જાહેરાત_આપો