@deepakrajani123
નમસ્કાર સર, ગુજરાત પંચાયત બોર્ડ દ્વારા અધિક મદદનિશ ઈજનેર (સિવિલ ) પરીક્ષા લેવામાં આવી, જેમા પંચાયત ભરતી બોર્ડ દ્વારા માત્ર ડિપ્લોમા ધરાકો ને જ માન્યતા આપવામાં આવી હતી. તેથી ડિગ્રી ઉમેદવાર ની રજુવાત છતાં પણ તેમને ભરતી મા સામેલ ના કરવામાં આવિયા નહિ.
માનનીય સાહેબશ્રી,
પંચાયત વિભાગની ભરતી(જાહેરાત ક્રમાાંક:13/202122 અ.મ.ઈ.સિવીલ) માં આ સુપ્રીમ કોર્ટ ના ચુકાદા ને ધ્યાનમાં લેવામાં આવે એવી નમ્ર વિનંતી.આ મુદ્દે ફરી સુપ્રીમમાં જઇને એમનો સમય વેડફવો એ યોગ્ય નથી..
@vmittra@pkumarias @brijeshmeja1 @Bhupendrapbjp@devanshijoshi71
સરકાર શ્રી ને નમ્ર વિનંતિ વિદ્યાર્થી આત્માંહતિયા કરી રહી છે તેના તમે જવાબદાર છો ઉચ્ચ લાયકાત ને તમે લેતા નથી..જો અ. મ. ઇ સિવિલ ડિગ્રી ને તક આપો .જો કોઈ વિદ્યાર્થી ગેર માર્ગે ગયો તમારી જવાબદારી રેસે
@Bhupendrapbjp
@brijeshmeja1
@PMOIndia@GujPRHDept
શા માટે યુવાધન ને આ રીતે રસ્તા પર ન્યાય માટે ભટકવું પડશે
જવાબ આપો સરકાર?
પંચાયત ની અધિક મદદનિશ ઈજનેર ની ભરતી મા ડિગ્રી ધારકો ને માન્યતા આપી ને જલ્દી થી વાત નોં ઉકેલ લાવો....
@devanshijoshi71
@brijeshmeja1
@CMOGuj@vmittra