આજ રોજ તા.૧૮/૦૫/૨૦૨૬ એ ITI Bhiloda ના ટ્રેડ કોપા તથા સુઈંગ ટેક્નોલોજી ની કુલ ૪૨ તાલીમાર્થીઓ ના ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા મેડિકલ રીપોર્ટ કરાવીને અરવિંદ મિલ ખાત્રજ અમદાવાદ ખાતે OJT માં મોકલવામાં આવ્યા.
તા. 14/05/2026 ના રોજ NDRF ના સહયોગથી 'Role and Responsibility during disaster like situation' વિષય પર awareness કાર્યક્રમ યોજાયેલ હતો જેમાં આગ, પૂર, ભૂકંપ જેવી કુદરતી અને માનવસર્જિત દુર્ઘટનાઓ દરમિયાન ઉપયોગી બચાવ યુક્તિઓ ની જાણકારી સંસ્થાના સ્ટાફ/તાલીમાર્થીઓએ માહિતી મેળવી હતી
તા27/02/26 ના રોજ સંસ્થા ખાતે Plumber ટ્રેડ નો Alumni meet program Pidilite Industries ના સહયોગથી યોજાયેલ હતો જેમા Pidilite Industries ના મેનેજર શ્રી પંકજ તિવારી અને સંસ્થાના આચાર્ય શ્રી ડી એન રાઠોડ ના હસ્તે Plumber ટ્રેડ ના ભૂતપૂર્વ તાલીમાર્થીઓને Memento આપી સન્માન કરવામાં આવ્યુ
આજ તા. 20/02/26 ના રોજ ITI ભિલોડા ખાતે, જિલ્લા રોજગાર કચેરી, મોડાસા ના સહયોગ થી રોજગાર ભરતી મેળો યોજાયેલ હતો જેમાં 8 જેટલા Employers દ્વારા લગભગ 80 ઉમેદવારો નું પ્રાથમિક selection કરવામાં આવ્યું હતું.
SIR ની કામગીરી પૂર્ણ કરવામા સમગ્ર રાજ્યમાં અરવલ્લી જિલ્લો પ્રથમ ક્રમાંકે રહેતા માનનીય કલેક્ટરશ્રીએ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તમામ સ્ટાફનો આભાર માન્યો હતો.
📢 CITS RPL 2025 exam results were declared on 28/11/2025, yet thousands of candidates across India are still unable to download their Marksheet & Certificate from the SIDH Portal.
The portal claims that OTP has been sent, but no OTP is received, and even the email shows a blank/empty message.
Despite raising a grievance and receiving Ticket No. 484796, the issue remains unresolved till today.
In a digital era, such persistent technical glitches in a national portal handling exam results are extremely concerning.
Requesting urgent intervention and immediate resolution from the authorities.
@NSDCIndia@MSDESkillIndia@nimichennai@mygovindia@jayantrld@Office_ChJayant
#CITSRPL2025 #SIDHPortal #SkillIndia #NSDC #ITI #RPL #TechnicalIssue #DigitalIndia