ફિક્સ પગાર નું કંઈક કરો સરકાર.... કારણ કે 26 હાજર માં લોકો ને ફેમિલી ચલાવી મુશ્કેલ પડે છે અને સિટી માં તો બોવજ અઘરું પડી જાય છે તો કર્મચારી નું તો કંઈક વિચારો..... #Remove_Fixpay_in_gujarat
રેવન્યુ તલાટી રિફંડ બાબતે.
6 મહિના થઈ ગયા છે હજુ સુધી રેવન્યુ તલાટી ના 400 રૂપિયા રિફંડ આવ્યા નથી... ગૌણ સેવા જો 15 દિવસ મો આખા ગુજરાત ના વિધાર્થી જોડે થી 400 રૂપિયા લઈ શકતી હોય...તો પાછા આપતા કેમ આટલી વાર લાગે છે.
જલ્દી થી તમામ ઉમેદવાર ને રિફંડ મળે એવી વિનંતી @GsssbOfficial
ફિક્સ પે કર્મચારીની વેદનાં.ફિકસ પે કર્મચારીઓ ગુજરાતના કરોડો લોકોની સેવા કરી રહ્યાં છે આજે એ કર્મચારીના પ્રશ્નો બાબતે મીડીયામાં કોઈ ચર્ચા કે કોઈ સંવાદ નથી પરંતુ વિપક્ષનો કે સત્તા પક્ષના સામાન્ય કાર્યકર્તાના ન્યૂઝ ચેનલો હેડલાઇન બનાવે છે @abpasmitatv@Jamawat3@dabhi10@nidhirpatel6
માનનીય રાજ્યપાલશ્રીએ ફક્ત પ્રવચન ટૂંકાવ્યું છે હકીકતમાં તો ફિક્સ પગારમાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓનું જીવન આ શોષણભર્યા પગારથી ટૂંકાઈ રહ્યું છે.સરકારે આ ગંભીર વાસ્તવિકતાની નોંધ લઈ ફિક્સ પે જેવી શોષણકારી નીતિ તાત્કાલિક નાબૂદ કરે અને યુવાનો તથા કર્મચારીઓને ન્યાય આપે એ જ માંગ છે.
ફિક્સ વેતનનો મુદ્દો ફરી ચગ્યો
ભાવનગર મ્યુ. કોર્પો. ફિક્સ વેતનની મુદત પાંચને બદલે ત્રણ વર્ષની કરી
નિર્ણય કર્યા બાદ સરકાર પાસે માંગી મંજૂરી
ફિક્સ પે હટાવવા અને ફેરફાર કરાવવા લાખો લોકો કરી રહ્યા છે માંગ
પ્રજાના પ્રતિનિધિ અને સરકારે વિચારવું ન જોઇએ ?
#FixPay@tv13gujarati
माँ भारती की रक्षा में अपना सर्वस्व अर्पित करने वाले, सीकर के श्रीमाधोपुर निवासी और देश के साहसी अग्निवीर श्री करण सिंह राठौड़ जी के निधन का समाचार अत्यंत पीड़ादायक एवं हृदयविदारक है।
ईश्वर पुण्यात्मा को अपने श्रीचरणों में स्थान दें तथा शोकाकुल परिजनों को इस अपार दुःख की घड़ी में धैर्य, संबल एवं शक्ति प्रदान करें।
ॐ शांति!