૧૧/૦૬ OPS ટીમનુ ભરૂચ જિલ્લામાં ઉષ્માભર્યું સ્વાગત, NPS નાબૂદ કરવા સંકલ્પ લઈ આગામી કાર્યક્રમો ના આયોજન ની સફળ કરવા હથેળીમાં માતા નર્મદાના નીર લઈ દ્રઢ સંક્લ્પ લેતા જિલ્લાના તમામ કર્મચારીઓ.
Vote for OPS
https://t.co/9FfkmtWrk4
Facebook Group link join☝️
Share all what's up & Telegram Groups ☝️ Support Old pension scheme Movement
#ops_in_gujarat#NOPRUF#RestoreOldPension
આજ રોજ માન.પંચાયત મંત્રીશ્રી @brijeshmeja1 દ્વારા આપડા ગ્રામસેવક મહામંડળ ને રૂબરૂ પ્રશ્નો રજૂ કરવા બોલાવેલ તથા તમામ પ્રશ્નોનું ઝડપી ઉકેલ આવે એ માટે લગત અધિકારીશ્રીઓ ને સૂચનાઓ આપવામાં આવેલ અને રૂબરૂ પરામર્શ માટે બોલાવવા બદલ સાહેબશ્રી નો ખુબ આભાર @CMOGuj@RaghavjiPatel@GujPRHDept
ખુબ જ નિરાશાજનક વાત કહેવાય કે પોતે ops નો લાભ લે છે અને કામચોરી કરવા બદલ જેના વિરુદ્ધ લેખિત ફરિયાદો હોઈ એવા લોકોને સરકારી કર્મચારીઓ નું અહિત કરવા બદલ સરકાર દ્વારા સારા પદ આપવામાં આવે છે. આવા હોદેદારોના લીધે જ મોરલ ડાઉન થાય છે.
@CMOGuj@jitu_vaghani@GRTMM1
Only Ops...,..
संगठनों ने किया समझोता लेकिन कर्मचारी ने नकार दिया। सभी की एक ही आवाज इतनी सारी मांगे करके मुद्दे को भटकाया क्यू....?
#OnlyOPS#svaymbhuaandolan