One of the most special moments during the inauguration of the CG Semi Outsourced Semiconductor Assembly and Test (OSAT) facility in Sanand was the opportunity to interact with the youth who are working there. A large number of the workforce includes women. They hail from remote parts of India, many of them are from tribal backgrounds. But their remarkable spirit ensured that they learnt about semiconductors. They went for training and here they are, adding strength to India's semiconductor journey.
Proud of our Yuva Shakti!
ધોરણ 10 પછી સફળતાના અનેક રસ્તાઓ છે, જેમાં #ITI એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
અમરેલીના બગસરાના સુમિત સાવલિયાએ ITIમાં મેળવેલા પ્રેક્ટિકલ જ્ઞાન, ગુરુજનોના માર્ગદર્શન અને પોતાની મહેનતના બળે અમદાવાદમાં "Electronics World" જેવી સફળ કંપની ઉભી કરી. આજે તેઓ 50થી વધુ યુવાઓને રોજગાર આપીને નોકરી શોધનાર નહીં, પરંતુ નોકરીદાતા બન્યા છે.
આ કથા સાબિત કરે છે કે કુશળતા, આત્મવિશ્વાસ અને સતત પ્રયત્ન હોય તો ITIનો વિદ્યાર્થી પણ ઉદ્યોગસાહસિક બની શકે છે.
યુવાનોને અપીલ છે કે પોતાના રસ અને કૌશલ્ય અનુસાર ITI જેવા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ પસંદ કરીને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપે.
#ITI #SkillIndia #AtmanirbharBharat #VocalForLocal #KaushalyaThiSafalta
@DETGujarat@ItiNodal@ITI_UNION@kunvarjibavalia@Kanti_amrutiya
Proud moment for Gujarat!
Meta's first AI-enabled data center in India will come up in Jamnagar, Gujarat.
This landmark investment reflects the success of Hon'ble Prime Minister Shri Narendra Modi ji's vision of Digital India and Make in India, while reaffirming Gujarat's position as a preferred destination for global technology investments.
Backed by initiatives such as the Vibrant Gujarat Global Summit, progressive policies, robust infrastructure and a strong industrial ecosystem, Gujarat continues to attract transformative investments and contribute to India's emergence as a global AI powerhouse.
🚨 GPRB Recruitment Update!
A total of 159 vacancies are expected to be announced for Head Constable Driver Mechanic and Motor Transport Supervisor posts.
Expected Application Period: September / October 2026
🎥 Stay tuned for the detailed video.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં 'સ્કિલ ઇન્ડિયા' મિશન અંતર્ગત 'હર હાથ કો કામ, હર કામ કો સમ્માન'ના મંત્ર સાથે યુવાશક્તિના કૌશલ્યવર્ધન અને રોજગાર થકી ભવિષ્ય ઘડતર માટેના અનેક અવસરોનું નિર્માણ થયું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં
ગુજરાતના યુવાનોને ઉદ્યોગોના ઉભરતા વૈશ્વિક પ્રવાહો તથા ભવિષ્યલક્ષી રોજગાર બજાર માટે સજ્જ કરવા રાજ્યભરની 73 ITIમાં AI, ડ્રોન પાયલોટ, સોલાર અને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) રિપેરિંગ જેવા વિવિધ 11 'ન્યૂ-એજ' અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. બદલાતી ઔદ્યોગિક જરૂરિયાતોને અનુરૂપ તૈયાર કરાયેલા આ એડવાન્સ કોર્સીસ થકી 'ન્યુ-એજ પાવર' બનેલ રાજ્યના યુવાનો 'વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત'ના નિર્માણમાં યોગદાન આપી શકશે.
‘ડ્રમ પ્લાન્ટેશન’ થકી ધોલેરાના ખારપાટમાં ખીલી હરિયાળી
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘પર્યાવરણના જતન સાથે પ્રગતિ’ના ધ્યેયમંત્રને અનુસરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં ગુજરાતમાં ‘ગ્રીન ગ્રોથ'ની સંકલ્પના સાકાર થઈ રહી છે.
દેશના સેમિકંડક્ટર હબ તરીકે ઉભરી રહેલ ધોલેરાની અત્યંત ખારાશ ધરાવતી જમીન અને કઠિન આબોહવામાં, જ્યાંની સૂકી તથા ઉજ્જ્ડ ભૂમિ પર કુદરતી રીતે ઘાસ પણ ઉગી શકતું નથી, ત્યાં રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા નવીન ‘ડ્રમ પ્લાન્ટેશન’ના પ્રયોગ થકી 15થી વધુ પ્રજાતિનાં 3200થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જે ‘રણમાં મીઠી વિરડી’ કહેવતને સાર્થક કરે છે.
‘ડ્રમ પ્લાન્ટેશન’ના આ પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ આગામી તબક્કામાં ધોલેરા એક્ટિવેશન વિસ્તારમાં આશરે 50,000થી વધુ રોપાઓ આ જ પદ્ધતિથી વાવવામાં આવશે અને સાથે જ માનનીય વડાપ્રધાનશ્રીની ‘ન્યૂ ઇન્ડિયા’ની પરિકલ્પનાને સાકાર કરતા ધોલેરાનો ‘ગ્રોથ હબ’ની સાથોસાથ ‘ગ્રીન હબ’ તરીકે પણ વિકાસ થશે.
#GreenGujarat
Breaking Barriers, Building Futures | #PMInternshipScheme
At #ONGC’s Onshore Gas Terminal (OGT), P. Mallavaram (Polekurru Mallavaram) in Andhra Pradesh, M. Varsha is gaining hands-on experience in one of India’s most critical and technologically advanced energy operations as an Assistant Intern (Onshore Operations & Maintenance) under the #PrimeMinisterInternshipScheme (#PMIS).
Guided by her mentor Shri Lalan Kumar, CE (Instrumentation), Varsha is learning the complexities of gas processing, instrumentation systems, plant maintenance, and operational safety at the Yanam–Mallavaram facility in East Godavari district, a key hub that receives and processes gas from offshore KG Basin fields.
Coming from a humble background, with her father working as a car driver and her mother as a homemaker, Varsha’s journey reflects how opportunity, determination, and mentorship can open doors to sectors once considered inaccessible, especially for young women. Through excellent PMIS skilling at the Onshore Gas Terminal, she is gaining exposure to highly sensitive and hazardous field operations that demand discipline, technical precision, and constant vigilance.
Every day in the field is helping her transform curiosity into capability while deepening her understanding of the systems that power India’s energy future.
Her journey reflects ONGC’s commitment to nurturing young talent and encouraging greater participation of women in core operational roles across the energy sector.
Each experience at Mallavaram is shaping Varsha into a confident young professional contributing to India’s vision of energy self-reliance and a #ViksitBharat.
For future opportunities, visit: https://t.co/VxOkxwMKkD
#SkillIndia #PMInternshipScheme #YouAreEnergy #EnergyNowAndNext
@PMOIndia | @narendramodi | @MCA21India | @FinMinIndia | @nsitharaman | @nsitharamanoffc | @PetroleumMin | @HardeepSPuri | @OfficeofHSP | @TheSureshGopi | @Secretary_MoPNG | @neerajmittalias
Design Linked Incentive (DLI) scheme is showing good results.
@netrasemi has designed India’s first Edge AI System-on-Chip (SoC) ‘NETRA A2000’, at advanced 12 nm node.
At commercial scale this will power smart vision devices for surveillance, automotive, robotics, drones, etc.
આધુનિક સાયન્સ અને આપણું પરંપરાગત ઘોડિયું (ઝોળી): વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ 🌾
નવજાત શિશુ કે અધૂરા માસે જન્મેલા બાળકને હોસ્પિટલમાં જે 'ઇન્ક્યુબેટર' (કાચની પેટી) માં રાખવામાં આવે છે, તેનો એક મુખ્ય ઉદ્દેશ બાળકને માતાના ગર્ભ જેવો જ અહેસાસ આપવાનો છે. નવાઈની વાત એ છે કે આપણું પરંપરાગત કાપડનું ઘોડિયું કે ઝોળી પણ બરાબર આ જ વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર કામ કરે છે!
1️⃣ ગર્ભ જેવો સુરક્ષિત અહેસાસ (Fetal Position):
સપાટ પથારીમાં બાળક હાથ-પગ ખુલ્લા રાખીને સુવે છે, જેનાથી તે ચમકી જાય છે. જ્યારે ઝોળી કે ઘોડિયાનું કાપડ બાળકને ચારેય તરફથી લપેટીને (Nest જેવું) રાખે છે. આનાથી બાળકને માતાના ગર્ભ જેવી હૂંફ અને સુરક્ષાનો અનુભવ થાય છે, જે તેના સ્નાયુઓ અને મગજના વિકાસ માટે ઉત્તમ છે.
2️⃣ બેલેન્સ સિસ્ટમનો વિકાસ (Vestibular Stimulation):
ઝોળીમાં મળતી ધીમી અને લયબદ્ધ ગતિ (ઝૂલવું) બાળકના કાનની અંદર રહેલી 'વેસ્ટિબ્યુલર સિસ્ટમ' ને ઉત્તેજિત કરે છે. આ વિજ્ઞાન બાળકને શારીરિક સંતુલન શીખવવામાં અને હૃદયના ધબકારા તેમજ શ્વાસને સ્થિર રાખવામાં મદદ કરે છે.
3️⃣ માથાનો આકાર સરખો રહેવો (Preventing Flat Head):
નવજાત શિશુના માથાના હાડકાં ખૂબ નરમ હોય છે. કડક ગાદલા પર સતત સુવડાવવાથી પાછળથી માથું ચપટું થઈ જવાનું જોખમ રહે છે. ઘોડિયાનું નરમ કાપડ બાળકના વજનને સરખી રીતે વહેંચી દે છે, જેથી માથાનો આકાર કુદરતી અને ગોળ રહે છે.
4️⃣ ઊંડી અને શાંત ઊંઘ:
આ વૈજ્ઞાનિક અનુકૂળતાને કારણે બાળક લાંબી અને ગાઢ ઊંઘ (Deep Sleep) માણી શકે છે. વિજ્ઞાન કહે છે કે ઊંડી ઊંઘ દરમિયાન જ બાળકના મગજનો સૌથી ઝડપી વિકાસ થાય છે.
👉🏽સારાંશ:
આજનું મેડિકલ સાયન્સ પણ નવજાત બાળકોની સંભાળ માટે હોસ્પિટલોમાં ખાસ 'ન્યુબોર્ન હેમક' (Neonatal Hammocks) નો ઉપયોગ કરી રહ્યું છે. આપણા વડીલોની આ 'ઝોળી' ની પરંપરા પાછળ ખરેખર ખૂબ મોટું બાળ-વિજ્ઞાન છુપાયેલું છે!
#ChildCare #IndianTradition #Neonatology #ParentingTips
We all know how drones are growing exponentially as a part of both the civilian and defence landscapes.
So, this company may well be a critical, and possibly indispensable, element in the country’s drive for a self-reliant supply chain.
Their story also signals how Indian startups are showing technical prowess that is world-beating, and how they have the speed, agility and passion needed to put innovation at the core of our economic trajectory.
Global markets haven’t factored in this quiet revolution taking place in India.
But It’s crazy that Vector is doing just 5k a month. Their demand should explode and I suspect they won’t find any shortage of investors and capital to fund their growth…!
Most of India's drone motors come from China.
In 2019, the founders of Vector Technics, @prudhvirajp + Karna Raj, set out to change that in a 400 sq. ft. Hyderabad office.
Today, @vectortechnics is India's largest indigenous drone motor manufacturer, producing 5k motors/month.
🇮🇳🪖 *દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રમાંથી એક ફોન*
આજે સવારે મારો ફોન રણક્યો. એ હતો એવી જગ્યાએથી કે જાણીને જ આદરથી મારું મસ્તક નમી ગયું: સિયાચીન ગ્લેશિયર (Siachen Glacier).
ફોનની બીજી બાજુ ભારતીય સેનાના એક જવાન હતા. તેમનો અવાજ દેશભક્તિ અને લાગણીઓથી ભરેલો હતો. તેઓ સિયાચિનની કોઈ માહિતી આપવા નહીં, પણ પોતાના હૃદયના ઊંડાણમાંથી બે શબ્દો કહેવા માટે ફોન કરી રહ્યા હતા: " _થેન્ક યુ (આભાર)."_
અમારી નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) ની ટીમ દ્વારા ૩૭ દિવસની લાંબી અને કપરી લડાઈ બાદ તેમના નવજાત બાળકનો જીવ બચાવવા બદલ તેઓ આભાર માની રહ્યા હતા.
*સરહદ પર ફરજ, અને NICU માં જિંદગીની જંગ* 👶🏼
મને એ નાનું માસૂમ બાળક બરાબર યાદ છે. જ્યારે તેને નજીકના ગામમાંથી અત્યંત ગંભીર હાલતમાં અમારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું, ત્યારે તેની સ્થિતિ ખૂબ જ નાજુક હતી. અમારી મેડિકલ ટીમ બાળકના શ્વાસ બચાવવા માટે એક-એક સેકન્ડની લડાઈ લડી રહી હતી, અને બીજી તરફ તે બાળકનો પિતા દેશની રક્ષા માટે એક અલગ જ જંગ લડી રહ્યો હતો.
દુનિયાના સૌથી ઊંચા અને અતિશય ઠંડા યુદ્ધક્ષેત્રમાં ખરાબ હવામાન અને દેશની સુરક્ષાના કારણે તેમને શરૂઆતના ૧૦ દિવસ સુધી રજા મળી શકી નહોતી. એક પિતા તરીકે એ કલ્પના કરવી જ કેટલી અસહ્ય છે કે પોતાનું વ્હાલસોયું બાળક ત્યાં હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હોય, અને પોતે માઈનસ 40 ડિગ્રી તાપમાનમાં દેશની રક્ષા કાજે સરહદ પર તૈનાત હોય!
જ્યારે તેમને થોડા દિવસોની રજા મળી, ત્યારે તેઓ દોડતા હોસ્પિટલ આવ્યા. વોર્મરમાં રાખેલા પોતાના નાજુક બાળકને એક નજર જોયો, અને ભારે હૈયે પણ અડગ મન સાથે દેશની ફરજ નિભાવવા તરત જ સરહદ પર પાછા લોટી ગયા. તેમના માટે દેશ પહેલા હતો.
*દેશના વીરોને અમારું નાનું અમથું રિટર્ન ગિફ્ટ* 🙏🏼
અમારા આ વ્યવસાયમાં અમે હજારો બાળકોને મોતના મોંમાંથી પાછા આવતા અને જિંદગીની જંગ જીતતા જોયા છે. દરેક બાળકની રિકવરી અમારા માટે એક મોટી જીત હોય છે. પણ આજનો દિવસ કંઈક ખાસ છે, ખૂબ જ અલગ છે.
જે બહાદુર સૈનિક બરફની ચાદર વચ્ચે ઊભા રહીને આપણા પરિવારોની રક્ષા કરી રહ્યા છે, આજે અમને તેમના પરિવારની, તેમના બાળકની રક્ષા કરવાનો લહાવો મળ્યો. આ આપણી ભારતીય સેના પ્રત્યે અમારું એક નાનું અને નમ્ર ઋણ અદા કરવા જેવું છે.
સરહદ પર આપણું રક્ષણ કરતા એ વીર પિતાને અને હોસ્પિટલના NICU માં એટલી જ બહાદુરીથી લડનારા એ નાનકડા યોદ્ધાને અમારા શત-શત નમન. તમારી સેવા કરવી એ અમારું સદભાગ્ય હતું.
મારી અદ્ભુત NICU ટીમ પર આજે મને ખૂબ જ ગર્વ છે. અમે ભલે દેશની સરહદ પર યુનિફોર્મ પહેરીને નથી ઊભા, પણ આજે અમને એવું લાગ્યું કે અમે પણ દેશ સેવામાં અમારું નાનું અમથું યોગદાન આપ્યું છે.
*જય હિંદ... જય ભારત!* 🇮🇳❤️
✍🏼 ડૉ.મૌલિક શાહ
#IndianArmy #NICUWarriors
સ્કિલ ઇન્ડિયાનું નવું ગૌરવ: વડનગરમાં શરૂ થયું ભારતનું સૌથી મોટું તાલીમ કેન્દ્ર!
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારના સહયોગથી લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપની દ્વારા વડનગર ખાતે શરૂ કરવામાં આવેલ ઇન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ICSTI) રાજ્યના અનેક આશાસ્પદ યુવાનોને ઉદ્યોગલક્ષી કુશળતા અને રોજગાર તેમજ ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપી "વિકસિત ગુજરાતથી વિકસિત ભારત"ની સંકલ્પ યાત્રાને યુવા કૌશલ્ય દ્વારા વધુ વેગવાન બનાવવા પ્રતિબદ્ધ...
#GujaratGovernment #Vadnagar #skillindiamission #ICSTI #SkillTraining @narendramodi@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@kunvarjibavalia
Skilling India, Building the Future 🇮🇳
In PM Shri @narendramodi ji’s hometown Vadnagar, India’s largest skill training institute by L&T is empowering youth with industry-ready skills, free training, free lodging & assured work opportunities.
From Bullet Train to Metro Rail and renewable energy projects, Gujarat’s youth are now becoming the backbone of India’s infrastructure revolution.
Under the leadership of CM Shri @Bhupendrapbjp ji, Gujarat continues to strengthen the vision of #SkillIndia through world-class industry partnerships and employment-driven training ecosystems.
Strengthening cooperation in futuristic sectors!
Prime Minister Rob Jetten and I witnessed the signing of the MoU between Tata and ASML for advancing the semiconductor manufacturing ecosystem in India.
ASML will support the setting up and scaling of Tata Electronics’ upcoming semiconductor facility in Dholera, Gujarat.
India’s strides in the world of semiconductors offers immense opportunities for the youth of our nation. This is a sector in which we will keep adding vigour in the times to come.
@MinPres@ASMLcompany@TataElectronics
This is the smartest ai-era move India has made, and it's not the one people think.
Tata electronics and ASML just signed a partnership. tata is building india's first factory that actually makes chips, not just assembles them, an $11 billion plant in dholera, gujarat.
ASML is supplying the machines.
India didn't chase the flashy ai chips everyone fights over.
It went for the everyday ones, the chips inside every car, phone, power grid and appliance. that is most of the chips the real world runs on, and the easiest place to win first.
But ASML is not a normal supplier. it makes the machines that print circuits onto chips, the most tightly controlled machines on earth.
What India actually gets:
→ Engineers trained on the hardest part of making chips, not just packing and testing them
→ A backup supply of the chips its cars, defense and factories currently import almost entirely
→ A vote of confidence: the most guarded supplier in tech decided india was safe to build in
It is still an agreement of intent, not a finished plant, production is targeted for late 2026, and taiwan's PSMC provides the core chip technology.
The excitement is justified. being honest about the limits is what makes it credible.
Hon’ble PM Shri @narendramodi ji’s visionary leadership is transforming India into a global semiconductor powerhouse, while Growth Engine Gujarat continues to lead this historic journey with skill, innovation, and determination.
The successful training of India’s first structured UHP Welding for Semiconductor batch at ITI Dholera reflects a bold vision where young talent is not only educated, but also prepared for the industries of tomorrow.
Under the dynamic guidance of Hon’ble Chief Minister Shri @Bhupendrapbjp ji, Gujarat is building a future-ready ecosystem by empowering its youth with world-class technical expertise for next-generation semiconductor manufacturing.
While some states are busy doing politics, Gujarat is busy building the future of India.
Semiconductor hubs in Dholera and Sanand, cleanroom labs, Micron partnerships, ITI semiconductor training, and the first batch of 16 certified students already ready for the industry.
PM Narendra Modi Ji and CM Bhupendra Patel Ji are not selling dreams they are building an ecosystem that powers India’s tech future.
From classrooms to chip manufacturing, Gujarat is proving why development always beats drama 🔥