#GujaratExamUpdate
UPSC તૈયારી કરતા ગુજરાતના યુવાઓ માટે રાજ્ય સરકારની જાહેરાત
સ્પીપા અને તેના તાલીમ કેન્દ્રોમાં અભ્યાસ કરતા ઉમેદવારોને વધુ પ્રોત્સાહન સહાય મળશે
અલગ અલગ તબક્કામાં માટે 2.55 લાખ સુધીની સહાય
યુપીએસસીની તૈયારી કરતા ગુજરાતના યુવાઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત
સ્પીપા અને તેના તાલીમ કેન્દ્રોમાં અભ્યાસ કરતા ઉમેદવારોને વધુ પ્રોત્સાહન સહાય મળશે
પ્રિલિમ પરીક્ષાની તૈયારી માટે દર મહિને ૪ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે
પ્રિલિમ પાસ કરનાર યુવકોને ૩૫ હજાર અને યુવતીઓને ૫૦ હજાર રૂપિયાનું પ્રોત્સાહન
મુખ્ય પરીક્ષા પાસ કરનાર યુવકોને ૪૫ હજાર અને યુવતીઓને ૫૫ હજાર રૂપિયાનું પ્રોત્સાહન
અંતિમ પસંદગી બાદ યુવકોને ૭૫ હજાર અને યુવતીઓને ૧ લાખ રૂપિયાનું પ્રોત્સાહન
કુલ પ્રોત્સાહન સહાય યુવકો માટે ૧ લાખ ૫૫ હજાર અને યુવતીઓ માટે ૨ લાખ ૫ હજાર રૂપિયા સુધી મળશે
@Bhupendrapbjp@sanghaviharsh@drpradyumanvaja
#upscprelims2026
"भारत के वो युवा जो अपनी पढ़ाई छोड़कर Virat Kohli, Dhoni, Rohit को सपोर्ट करते हैं, लेकिन कोई भी क्रिकेटर पेपर लीक पर कोई post नहीं डालता।
📱इनकी एक सोशल #मीडिया पोस्ट से भी सरकार पर दबाव बन सकता है, मगर इन्हें अपनी ज़िंदगी से मतलब है, हमारी ज़िंदगी से नहीं।"
जब डॉलर ₹55 था, तब Aaj Tak रोज़ Manmohan Singh का मज़ाक उड़ाता था 🔥
आज डॉलर ₹96+ पहुंच गया…
लेकिन Modi पर सवाल पूछना तो छोड़ो, खबर दिखाने की हिम्मत भी नहीं है।
11 साल में सिर्फ़ रुपया नहीं गिरा…
मीडिया की रीढ़ भी गिर गई 💔
ભારતમાં સોનું અને ચાંદી મોંઘા થશે
ભારત સરકારે સોના અને ચાંદી પરની આયાત ડ્યુટી (Tariffs) વધારીને 15% કરી છે.
આ 15% ડ્યુટીમાં 10% બેઝિક કસ્ટમ્સ ડ્યુટી અને 5% એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ (Cess) નો સમાવેશ થાય છે.
સરકારના આ નિર્ણયથી સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તાત્કાલિક વધારો જોવા મળી શકે
#GOLD #SILVER
⚖️ ગુજરાત હાઈકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો: વીજ કરંટથી મોતના કિસ્સામાં વીજ કંપની વળતર ચૂકવવા બંધાયેલી⚡
🏛️ગુજરાત હાઈકોર્ટે વીજ અકસ્માતો અંગે એક અત્યંત મહત્વનો ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જો વીજ કરંટના કારણે કોઈ નાગરિકનું મૃત્યુ થાય, તો વીજ કંપની પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. કોર્ટે નોંધ્યું કે જોખમી સેવા પૂરી પાડતી કંપનીઓની પ્રાથમિક ફરજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે.
📍 શું હતો સમગ્ર મામલો ? (ઘટનાક્રમ)👇🏻
આ વિવાદ ૩૮ વર્ષ જૂના કિસ્સા સાથે જોડાયેલો છે:
🚫વર્ષ ૧૯૮૮: સુરતના રાંદેર રોડ વિસ્તારમાં બે સગા ભાઈઓ પોતાના મકાનની છત પર ટીવી એન્ટેના રિપેર કરી રહ્યા હતા.
🚫દુર્ઘટના: એન્ટેનાનો લોખંડનો પાઇપ નજીકથી પસાર થતી હાઈ-ટેન્શન વીજ લાઈનને અડી જતાં બંને ભાઈઓનું કરુણ મોત નીપજ્યું હતું.
🚫ન્યાયની લાંબી લડત: ટ્રાયલ કોર્ટે પરિવારની તરફેણમાં ચુકાદો આપી ₹૩ લાખનું વળતર (૬% વ્યાજ સાથે) ચૂકવવા આદેશ કર્યો હતો, જેને વીજ કંપનીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
🏛️ હાઈકોર્ટની કડક ટિપ્પણી અને મહત્વના અવલોકનો
જસ્ટિસ જે.સી. દોશીએ વીજ કંપનીની અપીલ ફગાવતા અત્યંત ગંભીર મુદ્દાઓ ટાંક્યા:
📌વીજળી જેવી જોખમી વસ્તુનું વહન કરતી કંપનીઓએ ઉચ્ચ સ્તરની કાળજી રાખવી અનિવાર્ય છે. નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકાય તેવી બેદરકારી ચલાવી લેવાય નહીં."
1. સલામતીમાં ચૂક: મકાન ઉપરથી પસાર થતી હાઈ-ટેન્શન લાઈન પોતે જ એક મોટું જોખમ હતું. જો લાઈન પૂરતા સલામતી અંતરે હોત, તો આ અકસ્માત સર્જાયો જ ન હોત.
2. કંપનીની દલીલ ફગાવી: વીજ કંપનીએ બચાવ કર્યો હતો કે લાઈન નિયમ મુજબ હતી અને મૃતકોની બેદરકારી હતી, પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું કે સામાન્ય નાગરિક પાસેથી ટેકનિકલ જ્ઞાનની અપેક્ષા રાખવાને બદલે કંપનીએ સુરક્ષાના કડક માપદંડ જાળવવા જોઈતા હતા.
3. નૈતિક જવાબદારી: ન્યાયાધીશે નોંધ્યું કે વીજ કંપની વળતર ચૂકવવાની પોતાની કાયદાકીય અને નૈતિક જવાબદારીમાંથી મુક્ત થઈ શકતી નથી.
💢પરિવારને ન્યાય: હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના હુકમને બહાલ રાખીને પરિવારને તાત્કાલિક વળતર ચૂકવવા આદેશ આપ્યો છે.
💢ભવિષ્ય માટે મિસાલ: આ ચુકાદો હવે પછીના વીજ અકસ્માતના કેસોમાં માર્ગદર્શક સાબિત થશે. વીજ કંપનીઓએ હવે લાઈનોના મેન્ટેનન્સ અને રહેણાંક વિસ્તારોમાં સુરક્ષા બાબતે વધુ સજાગ રહેવું પડશે.
🏛️આ ચુકાદો સાબિત કરે છે કે વહીવટી તંત્ર કે કંપનીઓની બેદરકારી સામે ન્યાયતંત્ર સામાન્ય માણસની સુરક્ષા માટે હંમેશા મક્કમ છે.
#GujaratHighCourt #Justice #LegalNews #ConsumerRights #GujaratNews #ElectricitySafety #HighCourtVerdict #PublicSafety #VictimJustice #LawAndOrder
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u@dmpatel1961
📢 CCE ભરતી 2026 – સૌથી મહત્વપૂર્ણ અપડેટ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા
👉 જાહેરાત નં.: 378/2025-26 હેઠળ
👉 કુલ 7,338 જગ્યાઓ માટે ભરતી યોજાઈ રહી છે.
📊 અત્યાર સુધીમાં
📝 અંદાજે 6.89 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે 🔥
❓ સૌથી મોટો પ્રશ્ન – પરીક્ષા ક્યારે?
📅 મીડિયા સૂત્રો મુજબ:
👉 પ્રિલિમ પરીક્ષા મે 2026 આસપાસ યોજાઈ શકે છે
⚠️ નોંધ:
આ હજી સંભવિત તારીખ છે, ઓફિશિયલ જાહેરાત બાકી છે.
📌 એટલે તમામ ઉમેદવારો હવે વિલંબ કર્યા વગર
👉 ફુલ સ્પીડમાં તૈયારી શરૂ કરી દેજો
#CCE2026 #GSSSB #ExamUpdate #GovernmentJobs #PreparationTime
"સરકારનું અજબ ગજબનું ગણિત!" 🤔
કર્મચારી કહે: "સાહેબ, મોંઘવારી વધી ગઈ છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, "#ફૂલ_પગાર" આપો ને!"
સરકાર: "ખજાનો ખાલી છે ભાઈ, થોડું સમજો!" 🙅♂️
વકીલ કહે: "સાહેબ, તમારી સામે લડતા કર્મચારીઓને સન્માનીય ફૂલ પગાર ન આપવો પડે, એના માટે હું સુપ્રીમ કોર્ટમાં દલીલ કરીશ. એક હિયરિંગના(મુદ્દત) ૨ લાખ થશે!"
સરકાર: "અરે સાહેબ, ૨ નહીં ૫ લાખ લો, પણ પેલા ગરીબ કર્મચારીને પૂરો પગાર ન મળવો જોઈએ!" 💸✅😥
ધન્ય છે આ 'વિકાસ'ને, જ્યાં મહેનત કરનાર માટે '#ફિક્સ_પે' અને લડાવનાર માટે 'મિક્સ' (કરોડો રૂપિયા) છે! કર્મચારીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ નહીં, પણ ફિક્સ પે રાખનાર માટે લડનારને તો આખું બગીચું! 🥀🏛️
📌શોષણની પ્રથા: ફિક્સ પે પ્રથા એ સરકારી કર્મચારીઓનું આર્થિક શોષણ છે. વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી, જેના કારણે તેમનું અને તેમના પરિવારનું જીવન નિર્વાહ મુશ્કેલ બને છે.
📌સમાન કામ, સમાન વેતનનો અભાવ: ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો કે 'સમાન કામ માટે સમાન વેતન' મળવું જોઈએ, પરંતુ સરકાર આ ચુકાદાને માનવાને બદલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારે છે.
📌કર્મચારીઓની હાલાકી: કર્મચારીઓ રવિવારે પણ કામ કરે છે, ભીડ ભેગી કરવા જેવા રાજકીય કાર્યોમાં જોતરાય છે અને ઓવરટાઈમ કરે છે, છતાં તેમને હકનો પૂરો પગાર મળતો નથી.
📌ગુજરાતના ફિક્સ પે ના કર્મચારીઓ છેલ્લા ૧૫ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે... અને સરકાર? સરકાર 'ન્યાય ન મળે' એના માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહી છે! 🌊💰
🛑કર્મચારીનો આખો મહિનો = ₹૨૦,૦૦૦ (અંદાજે)
🛑સરકારી વકીલની એક હિયરીંગની હાજરી = ₹૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦
વિચારો, જે પૈસા ફૂલ પે રોકવા માટે જાય છે, એ જો કર્મચારીઓના પગારમાં ગયા હોત તો આજે કેટલાય મધ્યમવર્ગીય પરિવારોના ચૂલા સારી રીતે સળગતા હોત. આને જ કહેવાય "દીવો તળે અંધારું!"🪔
સરકાર પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવો પડે તે માટે સુપ્રીમ કોર્ટમાં નામાંકિત વકીલો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.પોતાના જ સંતાનો (કર્મચારીઓ) સામે લડવા માટે ભાડે રાખેલા 'યોદ્ધાઓ' પાછળ આટલો ખર્ચ? વાહ રે સરકાર, વાહ! 👏
😥આ શોષણ નહીં તો બીજું શું છે? "સમાન કામ, સમાન વેતન" માત્ર કાગળ પર જ કેમ? હવે તો હદ થાય છે! 😡
#FixPay #Gujarat #EmployeeRights #Justice
#GujaratGovernment #Exploitation #JusticeDelayed #FixedSalary #SocialJustice
#GovernmentEmployees #JusticeForEmployees
#Remove_Fix_Pay_Gujarat
#Remove_Fix_Pay
#Remove_FixPay_In_Gujarat
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
#remove_fix_pay_in_gujarat
*'Fix Pay' નો કેસ લડતા વકીલોને કરોડો, પણ ગુજરાત સરકાર માટે કામ કરતા કર્મચારીઓને આપવાના રૂપિયા નથીઃ @Gopal_Italia
👇🏻
https://t.co/ucLUOpmaEm
સુપ્રીમ કોર્ટમાં વકીલોને કરોડો રૂપિયાની ફી ચૂકવવામાં સરકારને કોઈ વાંધો નથી,
પરંતુ પોતાના જ લાખો કર્મચારીઓને વર્ષોથી ફિક્સ પે ના શોષણમાં રાખીને “સમાન કામ, સમાન વેતન” લાગુ કરવું ભારે લાગે છે આ કેવી ન્યાયવ્યવસ્થા?
#FixPayRemove#EqualPayForEqualWork#StopExploitation@Vivekdoza