છોટા ઉદેપુરના કલેક્ટર સાડી પહેરી દોડ્યા! 1 કિલોમીટર સુધી એવી દોટ મૂકી કે લોકો દંગ થઈ ગયા
ChhotaUdepur, SareeRun, BodeliNews, GargiJainIAS, WomenEmpowerment, HealthyWomenStrongSociety, GujaratSamachar
*ગોધરા RTO કર્મચારીઓનો કાળી પટ્ટી સાથે વિરોધ:* પ્રમોશન, નિયમિત નિમણૂક સહિત વિવિધ માંગણીઓ; 10 ફેબ્રુઆરીથી લૉગિન નહીં કરવાની ચીમકી
https://t.co/UTUnKVcy9J
*ઘંટનાદ સાથે વિરોધ પ્રદર્શન:* ગુજરાતના 700 જેટલા ટેકનિકલ ઓફિસર આજે રિસેસના સમયે ઘંટ અને સૂત્રોચ્ચાર કરીને પડતા પ્રશ્નોના નિકાલ માટે માગણી કરશે
https://t.co/LPyumrYfAN
દસ વર્ષ જેટલા લાંબા સમયથી પડતર ટેકનિકલ અધિકારીઓના પ્રોબેશન પૂર્ણ કરવા બદલ ગુજરાત મોટર વાહન વિભાગ ટેકનિકલ ઓફિસર એસોસિયેશન આપ સૌ માનનીય સાહેબશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐